________________
૨૧૮
ચૌદ ગુણસ્થન કર્મથી : જેનાથી અતિ તીવ્ર કર્મબંધ થાય, લેનિન્દાનું કારણ બને તેવા અગ્ય લેવડ–દેવડ આદિ વ્યવસાયને ત્યાગવા અને અ૫– આરંભવાળાં કર્મોનું પણ પ્રમાણે નક્કી કરવું. કે બાવીશ અભક્ષ્ય :
ભેજનમાં અભક્ષ્ય (વર્જનીય-ન ખાવા જેવી) ૨૨ બાબતે.
૧ થી ૪ – ૪ મહાવિગઈ : (દારૂ-માંસ-મધ-માખણ) દરેકમાં સ્વવર્ષે સમાન વર્ણવાળા અસંખ્ય ત્રસાદિ છે જન્મમરણ પામ્યા કરે છે.
જીવને ઘાત થતાં જ તે જ સમયે માંસમાં તે જ વર્ણની અનંત નિગોદ છની ઉત્પતિ થઈ જાય છે. આ ઉત્પતિ-મરણની પરંપરા ચાલુ જ રહે છે. તે સિવાય ત્રસાદિ છે પણ ઉત્પન્ન થાય છે. - ૫ થી ૯ ઉદુમ્બર પંચક: ઉદુમ્બર એટલે ૫ પ્રકારનાં વૃક્ષ
૧. વડ ૨. પીપળો તથા પારસ પીપળે ૩. ઉંબર (ગુલરનું વૃક્ષ) ૪ પ્લેક્ષ (પીપળાની જાત) ૫. કાકે કમ્મરી (કાલુંબર)
આ પાંચે ય પ્રકારનાં વૃક્ષનાં ફળોમાં મચ્છરના આકારના અતિસૂમ ઘણા ત્રસ જ હોય છે માટે તેના ટેટા(ફળ)નું ભક્ષણ કરવું જોઈએ નહીં.
૧૦.બરફ : અસંખ્ય અપકાય રૂપ હેવાથી તથા અતિશીત હેઈને ચિત-વિકારી હોવાથી ત્યાજ્ય છે. (આઈસ્કીમ વગેરે પણ આથી અભક્ષ્ય જાણવા.)
૧૧. વિષ : અફીણ, સમલ, વચ્છનાગ વગેરે દરેક જાતનાં ઝેર, મારેલાં ઝેર પણ પેટના કૃમિ આદિ જન્તને ઘાત કરે છે, અફીણદિને. વ્યસની મરણાદિ કાલે મહાદુઃખી થાય છે માટે ત્યાજ્ય છે.
૧૨. કરા : અસંખ્યાતા અપકાયવરૂપ હોવાથી ત્યાજ્ય છે. પ્ર. તેમ તે સચિત્ત પાણી પણ અભભ્ય બની જશે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org