________________
૨૨૮
ચૌદ ગુણસ્થાન
ત્રતાતિચાર ઃ ૧. કન્દર્પ ૨. કૌત્કચ ૩. ભેગભૂરિતા ૪. સંયુક્તાધિકરણત્વ ૫. વાચાળતા.
૧. કપ: વિષય-વાસના જાગ્રત કરે તેવાં વિકારી વચને બાલવાં કે વિષયની વાતે કરવી. આવા વચન-વ્યાપારને કન્દર્પ કહેવાય છે. શ્રાવકે આવી વાત ન કરવી જોઈએ. મુક્ત મેં એ. ખડખડાટ હસવું પણ ન જોઈએ.
ર. કૌ૯ : ભાંડ–ભવૈયા ફાતડાની જેમ સ્તન, આંખ, મુખ, વગેરેથી ખરાબ ચેષ્ટા ચાળા કરવા તે કીકુચ કહેવાય.
આ બન્ને અતિચાર આ ૮ મા વ્રતના ચોથા પ્રમાદાચરણ વિરમણવ્રતને અગે છે.
- ૩, ભોગભૂરિતા: ભેગ-ઉપગ રૂપ વસ્તુને વધુ પડતા સંગ્રહ કરે. આ પણ પ્રમાદાચરણ વિરમણને અંગે અતિચાર છે.
સાબુ-પાઉડર-તેલાદિ વધુ રાખવાથી લુપતાએ વારંવાર નાનાદિ કરવાનું અને જેથી પુષ્કળ જીવહિંસા થાય.
૪સયુંક્તાધિકરણત્વ : ખાંડણિયા વગેરે આત્માને દુર્ગતિમાં જવાને અધિકાર આપે છે માટે તેવાં શસ્ત્રોને અધિકરણ કહેવાય છે.. આવાં અધિકારણેને જોડીને તૈયાર રાખવાં એ સંયુક્તાધિકરણત્વ નામને અતિચાર છે.
દા. ત., ખાંડણિયા જોડે સાંબેલું, હળની સાથે ફાળ (ચઉડું) કે કોશ, ગાડાં–ગાડી સાથે ધૂસરાં વગેરે, ધનુષ્ય સાથે બાણ, બંદૂક સાથે ગોળી ભરીને તૈયાર રાખવા.
આ રિતે શ્રાવકે આ વસ્તુ તૈયાર રાખવી ન જોઈએ. જે તૈયાર હેય તે કઈ લઈ જાય, માંગે તે આપવી પડે. જુદા જુદા સ્થાને હોય તે તેમ જણાવીને આપવાનો નિષેધ કરી શકાય.
૫. મૌખર્ય (વાચાળતા): ધીાઈ, અસભ્યતાથી અસંબદ્ધ તે નિષ્કારણું ઘણું બલબલ કરવું પાપપદેશ-વિરમણ નામના આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org