________________
ચૌદ ગુણસ્થાન
૨૧
અને છે પણ સિિતને આ વિરતિ પચ્ચાની આવશ્યકતા રહેતી ની. ચારણશ્રમણા ઊર્જાદ દિશામાં ગમન કરે છે તેથી સિદ્ધ થાય છે કે તેમને દિક્પરિમાણુ વ્રત ની.
તાતિચાર : ઊ–ધા-તિય ઇંગ્ દિશાની ગમનમર્યાદાનું ઉલ્લઘન કરવુ એ ૩ અતિચાર રૂપ અને. અને દિશાની વૃદ્ધિ કરવી તથા વિસ્મરણ થવાથી ભૂલ થવી એ બીજા બે અતિચાર છે. આમ કુલ પાંચ અતિચાર થયા.
અનાલેગ-અતિક્રમાદિી ઉક્ત ૩ દિશાની મર્યાદાની બહાર ચાલી જવાથી વ્રતને અતિચાર લાગે, જાણી જોઇને ઉલ્લઘન કરે તે તે વ્રતભંગ જ થાય.
જે વ્રતધારીએ ગમન કરવુ નહિ' એ ભાંગે વ્રત લીધુ હાય તેને તે સ્વયં જવાથી કે કોઇને મેકલવાથી થતુ. ઉક્ત ઉલ્લઘન અતિચાર રૂપ જ મને.
પણ જે વ્રતધારીએ સ્વયં ગમન કરવુ નહિ’ એટલું વ્રત લીધુ હાય તેને ઔજાને મેકલવાથી અતિચાર ન લાગે.
ક્ષેત્રવૃદ્ધિ : એક દિશા ઓછી કરીને તેના માઇલ ખીંછ દિશામાં નાંખીને મર્યાદા વધારવી. પૂર્વના ૧૦૦, પશ્ચિમના ૧૦૦ અને હાય તા એય ભેગા કરીને ૨૦૦ ચાજન ગણીને પૂર્વમાં ૧૫૦ અને પશ્ચિમમાં ૫૦ ચેાજન ગણી લઈને કામ પડતાં પૃમાં ૧૫૦ વૈજન સુધી જઈ આવે. પૂર્વમાં ૧૦૦ ને બદલે ૧૫૦ ચે. જનાર વસ્તુતઃ વ્રતભંગ જ કરે છે. કિન્તુ એ ય દિશાના સરવાળા જાળવીને તે વ્રતસાપેક્ષ રહે છે માટે આ પ્રવૃત્તિ વ્રતના અતિચારરૂપ બને છે. અથવા તા સ્મૃતિવંસી ૧૦૦ ચે.થી આગળ વધી જતાં અતિચાર લાગે, આ હેતુર્થી જ વ્રત-નિયમનું સ્મરણ કરવાનુ કહ્યું છે.
તીથ યાત્રાદિ નિમિત્તે ઈય્યસમિતિ આદિના પાલનપૂર્વક અધિક ભૂમિ પણ જઈ શકાય છે. કેમ કે તમાં ધન ધાન્યાદિ મેળવવાનાં કાર્ડ માટે અધિક ભૂમિ ન જવાનો નિયમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org