________________
૨૧૨
ચૌદ ગુણસ્થાન ધાન્ય ર૪ પ્રકારે છે : (પૂર્વોક્ત કહેવાઈ ગયું છે.) ક્ષેત્ર : ધાન્યાદિ પકવવાની ભૂમિ (ખેતર) આ ભૂમિ ૩ પ્રકારની છે. સેતુ : જે ખેતરમાં રેંટ કેશાદિથી પાણી પૂરું પાડીને અનાજ પકાવાય
તે ખેતર. કેતુ : જે ખેતરમાં વરસાદના પાણીથી જ ધાન્ય પાકે તે ખેતર સેતુ-કેતુ : જે ખેતરમાં વરસાદ વખતે વરસાદથી બાકીના સમયમાં
રંટ વગેરેથી અનાજ પકવાય તે ખેતર. વાસ્તુ : ઘર–ગામ-શહેર વગેરે જેમાં વસવાટ થાય તે ભૂમિ.
આમાં ઘર વગેરે મકાને ૩ પ્રકારે. જમીનમાં ભેંયરાવાળાં–ખાત. જમીનમાં ઉપરના ભાગમાં ચણેલાઉચ્છિત
ભેંકરા સાથેની હવેલી–ખાતેચ્છિત. રૂપ્ય : રૂપું કે રૂપાની વસ્તુ. સેન : સોનું કે સેનાની વસ્તુ. ગાય-મનુષ્ય : સઘળા દ્વિપદ–ચતુષ્પદ. કુખ્ય : વાસણે, ટેપલા, બિછાના વગેરે બધી ઘરવખરી (રાચરચીલું)
પ્ર. પરિગ્રહ તે ૯ કે ૬ પ્રકારના છે અને અહીં પ જ અતિચાર (એકેક ને લા રૂપે) કેમ કહ્યા છે?
ઉ. પરસ્પર સમાન જાતિવાળા ભેદે ને તેમાં તેમાં સમાવેશ કર્યો છે. વળી અન્ય દરેક વ્રતના ૫-૫ અતિચાર કહ્યા છે માટે અહીં પણ શિષ્યની સરળતા માટે પ જ અતિચાર કહેવા માટે જોડલા બનાવી દીધા છે. વસ્તુત: ધન-ધાન્યાદિની જેટલી સંખ્યા હોય તેટલા જ અતિચાર થાય, આમ ધર્મબિન્દુની ટીકામાં કહ્યું છે.
પ્ર. નિશ્ચિત કરેલા પરિમાણથી વધુ રાખનારને તે વ્રતને ભંગ જ *થાય. તમે તેને અતિચાર કેમ કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org