________________
૨૧૨
ચૌદ ગુણસ્થાન
જ્યારે આજની સ્થિતિ તદ્દન જુદી છે.
મળ્યા ઉપર મૂછને પાર ન હોય, ન મળ્યાનું ભારે દુઃખ અને દીનતા હોય ત્યાં બે હજાર રૂપિયા હોય તેથી અપરિગ્રહી ન કહેવાય.
આજે પણ જેઓ દિનમાં ઘી પડી રોટલીવાળું બે ટંક ભજન, કરી શકે છે અને સાંધા વિનાનું વસ્ત્ર પહેરી શકે છે તેઓ માટે જરૂરી ગણાતા ધનથી જ સંતોષ માને અને હવે નવું વધુ નહિ. મેળવવાને નિયમ કરે તે વ્રતધારી બની શકે છે. પરંતુ જરૂરિયાતને વધારી મૂકી, અસંતુષ્ટ બની જઈને અનીતિના પૈસા કમાઈ ને તેમાંય રાજીપ માનીને પરિગ્રહનું ભારે મેટી મર્યાદામાં પરિમાણ કરવું તે. વસ્તુતઃ ધર્મ સાથેની વંચનારૂપ છે.
પરિગ્રહણું પરિમાણ એ વસ્તુતઃ મૂચ્છનું પરિમાણ છે એ હકીકત લક્ષ્યમાં રાખવી જ રહી. મૂચ્છના પરિમાણ માટે જ બાહ્ય, ધનાદિ દ્રવ્યનું પરિમાણ કરવાનું છે એ હકીકત ભુલાઈ જવી જોઈએ. નહિ. ત્રત અતિચાર:
ધન-ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, રૂપું, ગાય, મનુષ્ય, કુષ્ય. (ઘરવખરી) એ પાંચનું સંખ્યા વગેરેથી જે પ્રમાણું કર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું કે કરેલા પ્રમાણથી વધુ ભેગું કરવું તે આ વ્રતના. ૫ અતિચારો છે.
ધન ૪ પ્રકારે છેઃ જાયફળાદિ ગણીને આપી લઈ શકાય તે ગણિમ. કંકુ, ગેળ વગેરે તેલીને આપી લઈ શકાય છે ધરિમ.
ધી, તેલ, લુણ, અનાજ વગેરે માપી લઈ શકાય તે મેય. રત્ન વસ્ત્રાદિ પરીક્ષા કરીને જેને આપી લઈ શકાય તે પરિચછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org