________________
૧૨ વ્રતસ્વરૂપ-અને અતિચારે :
વ્રતપાલનનું ફળ
[૧૩] નામ :
પાંચ અણુવ્રત : સ્થલહિંસા-મૃષા-ૌય – અબ્રા પરિગ્રહ વિરમણું વ્રત રૂપ.
સ્થૂલ અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અપરિગ્રહ,
ત્રણ ગુણવ્રત : દિ + પરિણામ- ભેગપભેગ- અનર્થદંડ વિરમણવ્રત.
ચાર શિક્ષાત્રત : સામાયિક - દેશાવગશિક – પૌષધોપવાસ અતિથિ સંવિભાગ વ્રત. - પાંચ અણુવ્રત :
૧. સ્થૂલ હિંસાવિરમણવત: નિરપરાધી-ત્રસ (એ ઈન્ડિયાદ) છને નિરપેક્ષ રીતે (અપેક્ષા વિના) સંકલ્પપૂર્વક હિંસા કરવાના નિષેધરૂપ ૧લું અણુવ્રત છે.
(૧) નિરપરાધી બેઇ. આદિ ના હાડકો- ચામડાં-દાંત વગેરે (ર) હું મારું એવા સંકલ્પપૂર્વક.
(૩) કારણ વિના હિંસા કરવાની વિરતિ અર્થાત્ એ રીતે હિંસા નહિ કરવાનું વ્રત કરવું તે ૧ લું અણુવ્રત કહેવાય છે.
અહીં (૧) નિરપરાધી જીની હિંસા તજવાની કહી એથી અસ્પષ્ટ થાય છે કે અપરાધી જીવેની હિંસા માટે શ્રાવકને પ્રતિબંધ નથી.
() ત્રસજીની હિંસાના નિષેધથી નકકી થાય છે કે એકેન્દ્રિય સ્થાવર ઓની હિંસાને શ્રાવકને નિષેધ થતું નથી. કેમ કે તે નિયમ કરવા માટે પિતે અસમર્થ છે.
માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org