________________
ચૌદ ગુણસ્થાન
૪. ગુરુ-અત્ત: ઉપરોક્ત બધા દેષાથી રહિત, એવી જે વસ્તુ શુદ્ધ, કલ્પ્ય હોય તે પણ સાધુ જેની નિશ્રામાં ઢાય તે શુદિને નિમજ્ગ્યા વિના, બતાવ્યા વિના કે તેએની સંમતિ વિના વાપરે તે તેને ગુરુ-અદત્તના ગ્રહણના ઢોષ લાગે.
ઉપરોક્ત ૪ અદત્તાદાનમાંથી શ્રાવકને તા સ્વામિ-અદત્તાદાનનુ જ વિરમણુ થઇ શકે છે.
આ સ્વામી-અદત્ત એ પ્રકારનુ છે: સ્થૂલ અને સૂક્ષ્મ.
સ્થૂલ : જે વસ્તુ કહ્યા વિના લેવાથી ચારીનું કલંક લાગે એમ સમજવા છતાં માલિકની સંમતિ વિના તે વસ્તુને લેવી તે સ્થૂલ (મેટુ) સ્વામી—અદત્તાદાન કહેવાય. આ વખતે વસ્તુ લેનારના અધ્યવસાય ઘણું! દુષ્ટ ડાવાથી તેને સ્થૂલ અદત્તાદાન કહેવાય છે. આનાથી વિપરીત એટલે કે ચારી કરવાની બુદ્ધિ વિના ઘાસ-માટી જેવી તુચ્છ વસ્તુ લેવી તે સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે.
શ્રાવકને સૂક્ષ્મ સ્વામી અદત્તાદાનના ત્યાગ તેની જયણા જ રાખવાની હાય છે, જ્યારે સ્થૂલ ત્યાગ (વિરમણુ) રૂપ પ્રતિજ્ઞા કરવાની હાય છે.
૨૦૩
ત્રીજા વ્રતના અતિચારા : ૧. સ્વૈનાહતગ્રહ ૨. સ્તનપ્રયાગ. ૩. માનવિપ્લવ ૪. ક્રિડ્રાજ્યગતિ ૫. પ્રતિરૂપેણ ક્રિયા.
Jain Education International
હાતા નથી કિન્તુ સ્વામીઅદત્તાદાનના
૧. તેનાહતગ્રહ : ચાર ચારી કરીને આપેલ વસ્તુ લેવી. ચારીો આણેલુ સાનુ વગેરે જાણવા છતાં વેચાણુથી કે મફત. લેવુ. નીતિશાસ્ત્રમાં છ પ્રકારના ચાર કહ્યા છે, જેમાં ચારીની વસ્તુ લેનારને પણ ચાર કહ્યો છે. વસ્તુત: આ વ્રતભંગ અને છે. છતાં પોતે ચારી નથી કરી કિન્તુ વેપાર કર્યાં છે એવી વ્રતની સાપેક્ષ સમજણુ, હાવાથી દેશી વ્રતપાલન પણ થાય છે માટે દેશભગ, દ્વેશપાલનરૂપ આ પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે.
ર, સ્તનપ્રયાગ : ચારને ચારી કરવા પ્રેરવા, ચારીનાં સાધને મફત પૂરાં પાડવાં કે તેવાં સાધનાનું વેચાણ કરવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org