________________
૧૯૬
ચોદ ગુણસ્થાન:
ભૂમિને રસાળ ભૂમિ કહેવી. અહી પણ ભૂમિ શબ્દી દ્વિપદ-ચતુષ્પદ સિવાયની સઘળી અપદ વસ્તુ લઈ લેવી. કહ્યુ છે કે, કન્યા શબ્દથી સઘળા દ્વિપદનું, ગાય રાખ્તી સઘળા ચતુષ્પદનુ અને ભૂમિ શબ્દથી સઘળા અપદ્યનુ ગ્રહણ કરવું.
૫. જો તેમ જ ડાય તે દ્વિપદ અલીક-ચતુષ્પદ અલીક-અપદ. અલીક જ કેમ ન કહ્યું ?
ઉ. તમારા પ્રશ્ન ખરાખર છે છતાં મા દ્વિપદાદિમાં કન્યા ગાય. અને ભૂમિને અંગે રાગાીિ અસત્ય એલવુ' એ અતિ નિશ્વનીય ગણાય છે માટે તેના અસત્યને વિશેષે કરીને વવાં જોઇએ એ વાત જણાવવા આમ કર્યુ છે.
૪. ન્યાસાપહાર : ન્યાસ એટલે રક્ષા, ખીજાએ સોંપેલી વસ્તુ; થાપણુ, તેને અંગે અસત્ય ખેલવુ. જેમ કે મારે ત્યાં તે કોઈ પણ થાપણ મૂકી જ નથી અથવા વધારે મૂર્કી હોય અને કહે કે ઓછી મૂર્કી છે.” અમુક વસ્તુ મૂર્કી હોય ત્યારે તે મૂકયાનું ન કહેતાં ખીજી વસ્તુ મૂકયાનુ કહે. વસ્તુત: તે આ અસત્યના પ્રકાર નથી કિન્તુ એક જાતની ચારી છે, છતાં એ ચારી જૂહુ' ખેલીને કરાય છે માટે અસત્ય વચનની મુખ્યતાને લીધે મૃષાવાદમાં ગણેલ છે.
૫. કસાક્ષી : લેવડ-ટ્રુવડ વગેરેના વ્યવહારમાં ખીજાએ એક માણુસને પ્રામાણિક માનીને સાક્ષી તરીકે રાખ્યા હાય છતાં પેલે. લાંચ આદિને વશ થઇને જૂઠ્ઠી સાક્ષી ભરે તે ફૂટસા કહેવાય.
આ પાંચે ય પ્રકારનાં અસત્યે ક્રોધાદિ કષાયેાર્થી, કામરાગાદિ રાગાથી કે હાસ્યાદિથી કુષ્ટ આશયપુક ખેલાય છે માટે અસત્યવચન છે. એટલુ જ નહિ પણ અન્યને નુકસાન કરવા માટે ખેલાતું દુષ્ટાશય પૂર્ણાંકનું સત્યવચન પણુ અસત્ય કહેવાય છે. જેમ નિમ ળ પણ પાણીમાં ધૂળ પડવાથી તે મલિન કહેવાય છે તેમ સ્વરૂપતઃ સત્ય પણ વચન ક્રોધાદિ દુષ્ટાશયના મેલ ભળતાં અસત્ય બની જાય છે. સંતા-સદાચારીઓને હિતકર વચન તે સત્યવચન કર્યુ છે. એટલે ખીજાને પીડા કરનારુ' સત્યવચન સત્યરૂપ કહેવાય જ નહિ. શ્રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org