________________
ચૌદ ગુણસ્થાન
અહી ભાવશ્રાવકનાં ભાગવત ૧૭ લક્ષણનું વિવેચન પૂગુ થાય છે. શ્રી ચેોગશાસ્ત્રના ૩જા પ્રકાશના ૧૯ મા શ્લેાકમાં મહાશ્રાવકનુ લક્ષણુ કરતાં કહ્યું છે કે વ્રતધારી ભક્તિપૂર્વક સાત ક્ષેત્રમાં
૧૮૨
૧
૨
૩
૪
મ
७
(જિનમંદિર, મૂત્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા) તથા દયાર્થી અતિ દીન-દુ:ખીઓમાં પેાતાના ધનને વાપરતા શ્રાવક મહાશ્રાવક કહેવાય છે.
શ્રાવક અને મહાશ્રાવકના ભેદ :
પ્ર. શ્રાવક અને મહાશ્રાવકમાં ફેર શું છે ?
ઉ, શ્રાવકધમની કરણી કરતાં અવિરત સમ્યગ્દષ્ટિને પણ શ્રાવક કહેવાય છે તેમ એક-બે-ત્રણ વગેરે વ્રતને ધારણ કરતે દેશવિરત શ્રાવક પણ શ્રાવક કહેવાય છે; જ્યારે નિરતિચારપણે ૧૨ ય વ્રતનું પાલન કરતા શ્રાવક મહાશ્રાવક કહેવાય છે. કર્યુ છે કે, જેને સમ્ય. જીનાદિ પ્રાપ્ત થયાં હોય અને જે સાધુપુરુષેના મુખે શ્રાવકનાં કબ્યા વગેરે રૂપ ઉત્તમ સમાચારીનુ નિત્ય શ્રવણુ કરે તે શ્રાવક કહેવાય. અથવા નિરુક્ત અર્થ મુજખ પદાર્થોના ચિંતનથી પેાતાની શ્રદ્ધાને દઢ કરે (શ્રા) હંમેશાં સુપાત્રમાં દાન વા (વ) અને ઉત્તમ મુનિની સેવાથી પાપને વિખેર છે (ક) તેને શ્રાવક કહેવાય છે.
જ્યારે સઘળાં તેનું નિરતિચાર પાલન કરનારા, ૭ ય ક્ષેત્રમાં નિમ્મૂળ ભક્તિી ધન ખર્ચવાથી જૈનદર્શનના પ્રભાવક બનેલા, અને દીન દુ:ખૌ એમાં પણ અત્યન્ત કૃપાવંત હાય-તે મહાશ્રાવક કહેવાય છે.
૫ મા ગુણુસ્થાનનું શ્રાવકપણું કે મહાશ્રાવકપણું જે ૧૨ વ્રતાર્થી પ્રાપ્ત થાય છે તે ત્રતાનું સ્વરૂપ આપણે જોઈ લઈએ.
૧૨ ત્રતામાં–૫ અણુવ્રત, ૩ ગુણુવ્રત, અને ૪ શિક્ષાવ્રત કહેવાય છે.
હિંસા-જ઼ડ-ચારી–અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપાના સ્થૂળથી ત્યાગ કરવારૂપ પાંચ અણુવ્રત છે. અર્થાત્ આ પાંચ (સાવદ્યો)ની સ્થૂળી વિરતિ તે પાંચ અણુવ્રતે છે. અર્થાત્ સ્થૂળથી
પાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org