________________
ચૌદ ગુણસ્થાન
૧. ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ, ૨. ક્ષાયિકભાવનું ચારિત્ર્ય. આક્ષપકશ્રેણિના આરંભ માત્ર મનુષ્ય કરી શકે છે. તે પણ (૧) ૮ વષઁથી અધિક ઉંમરના (૨) ૧ લા વઋષભ નારાચ સંઘયણવાળા (૩) શુદ્ધ ધ્યાનયુક્ત મનવાળા (૪) ૪ થી ૭માંના કોઈ પણ ગુ.સ્થાને વ તા (૫) ક્ષયાપ, સમ્યક્ત્વી હોવા જોઇએ.
આ શ્રેણિના આર્ભક જો ૭ મા ગુ.સ્થાનવતી આત્મા હોય અને જો તે પૂધર હોય તે શુકલધ્યાનયુક્ત હોય અને પૂ`ધર ન હાય તેા ધર્મધ્યાનયુક્ત હાય.
ઉપરોક્ત ૪ થી ૭ માંના કોઈ પણ ગુણસ્થાને વ પ્રવૃત્તકરણુ અપૂવકરણ – અનિવૃત્તિકરણ – એમ ૩ અનંતાનુ. ૪ કષાયના ક્ષય કરે છે. પછી ક્રમશઃ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ – માહ.ના ક્ષય કરે છે.
Jain Education International
ક્ષપકશ્રેણિના આરંભ કરનારા જીવા એ પ્રકારના હાય છે. શ્રેણિકાદિ જેવા મુદ્દ આયુવાળા અને બીજા અમુદ્ધ આયુવાળા. તેમાં જો આયુષ્ય કમ નિકાચિત કરી દીધા પછી (ખદ્ધાયુ) શ્રેણિના આરંભ કરે તે તે આત્મા અનંતાનું. ૪ કષાયના ક્ષય કરી દઇને જે મૃત્યુના સંભવ હોવાથી ત્યાં જ અટકી પડે તે કયારેક મિથ્યાત્વ મહુ. કર્મના ઉદય થઈ જતાં કી અનંતાનુ. મ આંધે. કેમ કે તેણે અનંતાનુ. કમખ ધના ખીજરૂપ મિથ્યાત્વ મહુના હજી નાશ કર્યો નથી.
પરંતુ અનંતાનુ.ને ક્ષય કરીને વમાન પરિણામે જે અદ્ધાયુ જીવ મિથ્યાત્વમાહ.ના પણુ ક્ષય કરી નાંખે તેને હવે ખીજનાશ થતાં અનંતાનુ.ને ફી અંધ થવાના નથી. આમ, જે જીવ અનંતાનુ.ના ક્ષય કરીને અથવા દનસપ્તકના ક્ષય કરીને અપતિત પરિણામે મરણુ પામે તે અવશ્ય વૈમાનિક દેવ થાય અને પતિત પરિણામે તે ચારે ય ગતિમાં જાય. ખદ્ધાયુ આત્મા દનસપ્તકના ક્ષય કરી દીધા પછી જે મૃત્યુ ન પામી જાય તે પણ તે ચારિત્ર્યમાહ ને ક્ષય કરવાના ઉદ્યમ કરતા નથી.
-
૧૪૩
For Private & Personal Use Only
તે આત્મા યથાકરણ વડે પહેલાં
www.jainelibrary.org