________________
૧૭૪
ચૌદ ગુણસ્થાન
•
એક પશુ વ્રતના પાલન વિનાના જિનપૂજા નવકારશી, પચ્ચક્ખાણુપ્રતિક્રમણાદિ કરતા શ્રાવક ૪થા ગુણસ્થાનના અવિરત શ્રાવક કહેવાય છે. ઉપદ્રેશરત્નાકર ગ્રન્થમાં પૂ. મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજાએ તે કહ્યુ છે કે, “૧૨માંથી ૧ પશુ વ્રતના પાલન વિનાના સમ્યક્ત્વી (કે મંદમિથ્યાત્વી) આત્મા નવકારશી પચ્ચ. વગેરે કરે તે પણ શ્રાવક ન કહેવાય કેમ કે એ તે શ્રાવકાભાસ છે. કેમ કે વસ્તુતઃ તેને શ્રાવકધમ હજી પરિણમ્યા નથી.”
પ્ર. ધમ સગ્રહ ગ્રન્થની ૨૧ મી ગાથાની ટીકામાં કહ્યુ છે કે, સમ્યગ્દશનના પરિણામ થયા વિના ત્રતાદિ ગ્રહણ કરવાથી તેનું સાચું ફળ પ્રાપ્ત થતું નથી, માટે સમ્યક્ત્વ વિના વ્રતે લઈ શકાય નહિ.’ વળી ત્યાં જ હ્યું છે કે, પ્રલયકાળના અગ્નિથી ફળવાન વૃક્ષા પણ નમી પડે, ખળી જાય અને ભસ્મીભૂત થાય તેમ મિથ્યાત્વ ભાવથી સ પવિત્ર ત્રતાદિ નાશ પામે છે.' આ વાકયો તે સમ્યવના ભાવમાં વિરતિ– ક્રિયાને અને મિથ્યાત્વભાવમાં સમ્યકત્યાદિની બધી ક્રિયાના નિષેધ નથી કરતા ?
ઉ. આ વાકયો નિશ્ચયનયનાં છે. અર્થાત્ પ્રસ્તુત નિષેધ નિશ્ચયનયથી કરવામાં આવ્યા છે. એ જ ગ્રન્થકારે આગળ ઉપર વ્યવહારનયર્થી અછતા પરિણામે પણ તે તે ગુ.સ્થાની ક્રિયા કરવાનું વિધાન કર્યું" જ છે, છતાં તે એ વાતા ભિન્ન ભિન્ન નયી ઢાવાથી પરસ્પર વિરોધી બનતી નથી. હા, એ જંત સાચી છે કે તે તે પરિણામ પૂર્ણાંકના તે તે વ્રતાદિ જ સાચુ' ફળ આપી શકે છે પરન્તુ એ પરિણામ લાવવા માટે અભ્યાસ દારૂપે તે તે તેનુ પાલન તો કરવુ' જ રહ્યું. તે અભ્યાસર્થી પરિણામ પ્રાપ્ત થાય એટલે પરિણામપૂર્ણાંકના તે વ્રતાદિ બની જતાં મુક્તિનું સાચુ ફળ આપનારા અને.
ભાવશ્રાવકનાં લક્ષણો
૫, ૪ થા ગુરુસ્થાને રહેલા પ્રતિક્રમણ-પચ્ચખ્ખાણુ વગેરે કરતા સમ્યકત્ત્રને પણ તમે શ્રાવક કહે! છે તે તે શ્રાવકરૂપે કે “ભાવ-શ્રવક રૂપે કહા
છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org