________________
ચૌદ ગુણસ્થાન
૧૭ર
કયાં રહે? ૪ થા ગુણસ્થાને જિનપૂજા. જિનવાણીશ્રવણ વગેરે ભલે હાય પણ વિકૃતિરૂપ પચ્ચખ્ખાણ વગેરે ૫ મા ગુણસ્થાનની ક્રિયાએ ક્રમ સભવે? તેમ થતાં તે અવિરતિ ગુ,સ્થા.જ કેમ રહેશે ?
વળી જ મા વગેરે ગુણુસ્થાનના વિરતિના અધ્યવસાય તે તે તે કર્મોના ક્ષયા-ક્ષાપશમાદિર્શી પ્રગટે છે તે અધ્યવસાય (ભાવ) શું ઔયિક ભાવની આપણી ક્રિયાએથી ખે'ચાઇ આવવાના છે? એમ કાંઇ ૪ થું ગુ.સ્થાન પસુ ખની જશે ?
* શાસ્ત્રકારાએ અવિરતિ ગુસ્થાને વિરતિધમ ની ક્રિયાઓના અભ્યાસરૂપે અભાવ કહ્યો નીં. માત્ર વિરતિના યથા અધ્યવસાયરૂપ ધના ત્યાં અભાવ કહ્યો છે. વિરતિના પરિણામ ન હોવા છતાં વિધિપૂર્વક શુદ્ધતાદિનું ગ્રહણ-પાલન કરનારાને તે ક્રિયાના અભ્યાસથી જ વિરતિના અધ્યવસાયને પ્રાપ્ત કરી આપે તેવા ક્ષાપશમભાવ વગેરે પ્રગટી જાય છે. અને તેથી વિરતિનું પરિણામ પણ પ્રગટે છે. ત્યાર પછી વિરતિ પરિણામપૂર્વક કરાતી ક્રિયાર્થી એ "પિરણામ વધુને વધુ શુદ્ધ થતુ જાય છે. આમ શુદ્ધક્રિયાથી પરિણામ શુદ્ધિ અને પરિણામશુદ્ધિથી ક્રિયાશુદ્ધિ વધતી જાય છે. અહીં પિરણામથી 'પતન થતુ નથી.
માટે કારી ઔદયિક ક્રિયા નિષ્ફળ છે’ એવું કહીંને સભ્ય ક્રિયામાં પ્રમાદ કરવા ઉચિત નથી. યત્ન કરવાર્થી ઉપર ઉપરનાં ગુણુસ્થાનાની પ્રાપ્તિ પણ સુલભ ખની જાય છે.
ભગવાન હભિદ્રસૂરિજી મહારાજાએ પણ પચાશકજી પ્રકરણના પ્રથમ પંચાશકમાં કહ્યું છે કે, “શુરુની પાસે શ્રુત-ધર્માદિનું ગ્રહણુ કરવું, સમ્યક્ત્વ તથા વ્રતાદિનું દ્રવ્યર્થી ગ્રહણ કર્યાં બાદ તેની ક્રિયા– આમાં યત્ન કરવાથી સમ્યકત્યાદિ પરિણામ ન પ્રગટયા હોય તેને તે -પરિણામ વધુ શુદ્ધ થાય છે.
સમ્યક્ત્વભાવને કે વિકૃતિ-પરિણામને શકનારું માહનીયકમ સાપક્રમી હાય છે એટલે કે યત્ન કરવાથી નાશ પામે તેવુ... હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org