________________
૧૭૬
ચૌદ ગુણસ્થાન
(૪) વ્રતપાલક–રેગાદિના કે દેવાદિ ઉપસર્ગના પ્રસંગે પણ સત્ત્વથી ચલાયમાન ન થઈ સ્થિરતાપૂર્વક વ્રતને સંપૂર્ણપણે પાળનારે.
૨. શીલવંત :-સદાચારી. આ લક્ષણુના ૬ અવાક્તર પ્રકાર પડે છે.
(૧) આયાતનસેવી-જ્યાં ધમજનેને સંબંધ થાય તે ઉપાશ્રયાદિ આયાતન કહેવાય. આવા સ્થાને માં વધુ સમય રહેનાર અને. આનાથી વિરુદ્ધ અનાયતનને વર્જનારે.
() નિષ્કારણ પરગૃહ-અગમન: સુદર્શન શેઠને નિષ્કારણ પરગૃહગમન કરવાથી કલંક લાગ્યું હતું. માટે ભાવAવક કારણ. વિના પગૃહમાં ન જાય.
(૩) ઉભટવેષત્યાગી-ધમાં શાન્ત પ્રકૃતિવાળ હોય તેથી તે ઉભટવેષ ન પહેરે.” એ સિદ્ધાન્ત બાંધીને ભાવશ્રાવક પિતાના સ્થાનદેશકુલના આચારને ઉચિત પિષિાક પહેરે.
(૪) અસત્યવચનત્યાગી– કામવિકારજનક શબ્દ કે ગાળો. વગેરે અસભ્ય શબ્દ તે ન બેલે.
(૫) બાલક્રીડાવજંક : અજ્ઞાનીને ઘટે તેવી જુગાર વગેરે. અનર્થદંડના કારણભૂત બનતી ક્રિયાઓ નહિ કરનારે.
(૬) મિષ્ટભાષિકાર્યકર- નેકરે વગેરે પાસેથી મીઠાં વચનથી કામ લેનારે.
૩. ગુણવંત : આ લક્ષણે પાંચ પ્રકારનાં છે.
(૧) સ્વાધ્યાયમી - વૈરાગ્યના કારણભૂત વચનાદિ સ્વાધ્યાયમાં. પ્રમાદ નહિ સેવનારે.
(૨) કિધમી તપ– નિયમ–વંદનાદિ જિનેક્ત ક્રિયામાં ઉદ્યમી રહેનારો.
(૩) વિનયે ઘમી ; ગુણિયલને કે વડીલે વગેરેને-ઊભા થવુંઆસન આપવું, વગેરે વિનય કરનારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org