SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ચૌદ ગુણસ્થાન (૪) વ્રતપાલક–રેગાદિના કે દેવાદિ ઉપસર્ગના પ્રસંગે પણ સત્ત્વથી ચલાયમાન ન થઈ સ્થિરતાપૂર્વક વ્રતને સંપૂર્ણપણે પાળનારે. ૨. શીલવંત :-સદાચારી. આ લક્ષણુના ૬ અવાક્તર પ્રકાર પડે છે. (૧) આયાતનસેવી-જ્યાં ધમજનેને સંબંધ થાય તે ઉપાશ્રયાદિ આયાતન કહેવાય. આવા સ્થાને માં વધુ સમય રહેનાર અને. આનાથી વિરુદ્ધ અનાયતનને વર્જનારે. () નિષ્કારણ પરગૃહ-અગમન: સુદર્શન શેઠને નિષ્કારણ પરગૃહગમન કરવાથી કલંક લાગ્યું હતું. માટે ભાવAવક કારણ. વિના પગૃહમાં ન જાય. (૩) ઉભટવેષત્યાગી-ધમાં શાન્ત પ્રકૃતિવાળ હોય તેથી તે ઉભટવેષ ન પહેરે.” એ સિદ્ધાન્ત બાંધીને ભાવશ્રાવક પિતાના સ્થાનદેશકુલના આચારને ઉચિત પિષિાક પહેરે. (૪) અસત્યવચનત્યાગી– કામવિકારજનક શબ્દ કે ગાળો. વગેરે અસભ્ય શબ્દ તે ન બેલે. (૫) બાલક્રીડાવજંક : અજ્ઞાનીને ઘટે તેવી જુગાર વગેરે. અનર્થદંડના કારણભૂત બનતી ક્રિયાઓ નહિ કરનારે. (૬) મિષ્ટભાષિકાર્યકર- નેકરે વગેરે પાસેથી મીઠાં વચનથી કામ લેનારે. ૩. ગુણવંત : આ લક્ષણે પાંચ પ્રકારનાં છે. (૧) સ્વાધ્યાયમી - વૈરાગ્યના કારણભૂત વચનાદિ સ્વાધ્યાયમાં. પ્રમાદ નહિ સેવનારે. (૨) કિધમી તપ– નિયમ–વંદનાદિ જિનેક્ત ક્રિયામાં ઉદ્યમી રહેનારો. (૩) વિનયે ઘમી ; ગુણિયલને કે વડીલે વગેરેને-ઊભા થવુંઆસન આપવું, વગેરે વિનય કરનારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy