________________
ચૌદ ગુણસ્થાન
(૪) સગ અભિનિવેશી :- સકાય માં ગુરુ-વચન માન્ય કરનારી, અસત્ય સમજાતાં સત્યને સ્વીકારનારા.
(૫) જિનવચન રુચિવાળા :- ધ શ્રવણુ વિના સમ્યક્ષ નિર્માળ ન થાય.' એવી માન્યતાપૂર્વક હમેશ ધમ શ્રવણુ કરનારા.
૪. ઋજુ શુદ્ધ વ્યવહારી; ભાવશ્રાવકનાં ક્રિયાગત ૪ લક્ષણના ૪ પ્રકાર છે.
(૧) યથા ખેલનારા નિષ્કપટભાવે સ્પષ્ટ સત્યવક્તા. (૨) અવંચક ક્રિયાવાળા બીજાને ઠગવાના ઉદ્દેશથી કાઇ પણ કામ નહિ કરનારા.
-
-
પડે છે.
૧૭૭
(૩) ભાનિ અપાયનિવેદ્યક અન્ય ચેાગ્ય જીવને સાંસારિક સુખભાગથી નીપજનારાં ક્રુતિ દુઃખાની સમજણ આપી તેમને તે સુખભાગના ત્યાગ કરવાના માગે વાળવાના યત્ન કરનારા.
કાગ્રહ વિનાને ઝરુ ડી દઈને
-
Jain Education International
(૪) નિષ્કપટ મૈત્રીવાળા – ચેાગ્ય છવા સાથે નિઃસ્વાથ ભાવે . શુદ્ધ મૈત્રી કરનારા.
માયા-અસત્યાદિ સ્ત્ર-પરને અહિત કરનારા હાય છે માટે તેના ત્યાગવાળા આ ૪ ય પ્રકારને ભાવશ્રાવક સેવે છે.
૫. ગુરુસુશ્રૂષક : ગુરુસેવાકારી-આ લક્ષણુના પણ ચાર પ્રકાર
(૧) સેવાકારી – ગુરુને જ્ઞાનાનાદિમાં વિઘ્ન ન થાય તેમ, તેમની ઈચ્છાનુસાર અનુકૂળતા જાળવીને સ્વયં સેવા કરનારા. (૨) સેવાકારક ગુરુના ઉપકાર આદિના વર્ણન દ્વારા અન્ય જીવામાં ગુરુ-ખહુમાન પેદા કરી તેમના દ્વારા ગુરુની સેવા કરાવનારા. (૩) ઔષધાક્રિપ્રાપ્યક સ્વયં અથવા અન્ય દ્વારા જરૂર પડે ત્યારે ગુરુને ઔષધાદિ આપનારો.
ચૌ. ગુ. ૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org