________________
૧૭૦
સમય :- ધમ ધીર, ધનિલય-ધમ સ્થિર. શાસ્ત્ર ત્ર—અનિષિદ્ધ :– ૧. બહુમાન, ૨. વિધિતત્પરતા, ૩.ઔચિત્યવાન
ચો ગુરુસ્થાન
(૧) બહુમાનયુક્ત : ધ કથાપ્રિય, નિંદાનું શ્રવણ નહિ કરતે, નિર્દેકની દયા ચિંતવતા, તત્ત્વમાં મનની એકાગ્રતાવાળા અને તત્ત્વને તીવ્ર જિજ્ઞાસુ.
(૨) વિધિતત્પર :– ગુરુવિનયકારી, કાલે ક્રિયાકારી, ચિત આસનસેવી. યુક્ત સ્વરવાળા અને સ્ત્રોપયાવાળા પ્રધી ધર્મક્રિયામાં આદરવાળા.
(૩) ઔચિત્યવાન :–àાકપ્રિય, અનિંદિત ક્રિયાકારી, આપત્તિમાં દીય રાખનારા, યથાશક્તિ ત્યાગવાળા, લબ્ધલક્ષ્ય ઇત્યાદિ ઔચિત્યને જાળવતા.
આવી ગ્યતાવાળાને તેઓશ્રીએ અવિરતશ્રાવકધમ અધિકારી જણાવ્યા છે.
વિરત શ્રાવધમની યાગ્યતા :
એ જ ગ્રન્થની ખીજી ગાથામાં તેઓશ્રીએ વિરત- શ્રાવકધર્મ ની ચેાગ્યતાઓ ખતાવી છે. ત્યાં તેઓશ્રીએ કહ્યું છે કે,
(૧) જે આત્માને સમ્યગ્દર્શન આદિ ગુણ પ્રાપ્ત થયા હોય. અને જે નિત્ય ગુરુમુખે જિનવાણીનું શ્રવણુ કરતા હાય શ્રાવકજીવનની ઉત્તમ સમાચારીને સાંભળતા હોય તે સાચા વિરત શ્રાવક કહેવાય. વળી અતિ તીવ્ર ક્રમના હ્રાસ થતાં જિનવાણીને જે ઉપયોગપૂ ક સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. ટૂંકમાં શ્રાવક શબ્દને ઘટતા અસાધારણ ગુણે જેનામાં હોય તે જ વિરત શ્રાવકધમ ના અધિકારી
અની શકે છે.
આ જ રીતે સાધુધમની ચેગ્યતા પણ અન્યત્ર જણાવેલ છે. પરન્તુ આપણે તે વિચાર આગળ ઉપર કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org