________________
૧૬૨
અધિકારી કરાર કે નારીના સગા માસોને
ચૌદ ગુણસ્થાન અસ્તુ. એવા પામરોની વાતેથી સયું! શ્રી જિનેશ્વરદેવે તે પિતાના કેવળજ્ઞાનના પ્રકાશમાં મન ઉપરના વિરાગ-ભાવને પ્રાપ્ત કરવા મનનું નિયણ અનિવાર્ય જોયું પણ તે માટે કાયાના નિયત્રણ વિના ચાલી નથી શકતું તે રાજમાર્ગ અને આપણને જણાવ્યું.
માટે હવે બહુ જ સારી રીતે નિશ્ચિત થાય છે કે મનની રાગ રિષભાવની વિરતિ વિના મુક્તિ નથી. એની સાથે એ વાત પણ નિશ્ચિત થાય છે કે મનની વિરતિ કાયાની વિરતિ વિના શક્ય નથી.
રાજ્ય-વ્યવહારમાં પણ તે તે પક્ષના પૂરેપૂરા વફાદાર માણસને ચ તે તે હો સ્વીકારતી વખતે વફાદારીના સોગંદ લેવા પડે છે. પછી તે સરદાર, મોરારજી કે નહેરુ કાં ન હોય ! તે વખતે તે તે અધિકારી પુરુષો જે ધર્મ પાળતા હોય તે ધર્મનું વિશિષ્ટ પુસ્તક હાથમાં રાખવું પડે છે. ખ્રિસ્તી હોય તે હાથમાં બાઈબલ રાખીને, મુસલમાન હેય તે કુરાન રાખીને, હિન્દુ હોય તે ગીતા રાખીને કે જૈન હોય તે કલ્પસૂત્ર રાખીને સોગંદ લે છે. કેટેમાં કે ઈન્કમટેક્ષ ઓફિસમાં પણ કેટલીક વાર આ રીતે ધર્મગ્રન્થ પકડાવીને, તેની સાથે સઘળા પ્રશ્નોના ઉત્તર આપવાનું જણાવવામાં આવે છે.
આમ દેવ-ગુરુની સાક્ષીએ વિરતિ (પાપ વ્યાપાર નિવૃત્તિ)ની સોગંદ (પ્રતિજ્ઞા) વિધિ કરાય ત્યારે જ તે તે વસ્તુની અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થય ગણાય.
શ્રી જિનશાસનમાં માત્ર મનના રાગ-રષ વિનાની માનસિક વિરતિને જ જણાવવામાં આવી નથી. કિન્તુ વાણી અને કાયાના અશુભ વ્યાપારની વિરતિને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આથી જ સર્વ સાવદ્ય ગાદિની પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરતાં માત્ર “ ળ” ન કહેતાં તેની સાથે વાયTU TU T” પણ કહ્યું જ છે.
દેશ–પ્રતિજ્ઞા કરનારાઓને પણ મનાદિ ૩ ગની યથાયોગ્ય પ્રતિજ્ઞા હેાય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org