________________
ચઠ ગુણસ્થાન
૧૬૭. પ્ર. આ ૨૧ ગુણે ક્યા ગુણસ્થાને હોય ?
ઉ. આ પ્રશ્નને ઉત્તર આપવા પૂર્વે એ વાત સમજી લેવી જોઈએ કે આ ૨૧ ગુણે ધર્મની-વિરતિધર્મની ચેગ્યતા માટેના છે. દેશવિરતિધર–પ માં ગુણસ્થાનને સ્વામી, સર્વવિરતિધર ૬ ઠ્ઠા વગેરે ગુ. સ્થા. ને સ્વામ–આ બે જેમ ધમ છે તેમ અવિરત સમ્યગ્દષ્ટિ– ૪થા ગુસ્થાને સ્વામી પણ બાહ્ય ત્યાગ–તપાદિ કરવાથી ધમી છે.
આમાં પ મા ગુણસ્થાનને વિરતિધર્મ એ ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવાય છે. ૬ ઠ્ઠા ગુ સ્થા. ને સર્વવિરતિધર્મ એ મુનિ-ધર્મ છે, જ્યારે ૪ થા ગુણસ્થાને રહેલા સમ્યગ્દષ્ટિને જિન-પૂજા, દેશના-શ્રવણ, નવકારશી વગેરે વ્રત–પચ્ચખાણને તેને ધર્મ એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. આમ ૩ પ્રકારના ધર્મ થયા. અવિરતિ શ્રાવકધર્મ – વિરતિ શ્રાવકધર્મ - સર્વવિરતિ સાધુધર્મ. ગૃહસ્થને સામાન્યધર્મ – ગૃહસ્થને વિશેષ ધર્મ - સાધુધર્મ
(૪થું ગુ. સ્થા) (૫ મું ગુ. સ્થા) (૬ હું ગુ. સ્થા) આ ૩ય પ્રકારના ધર્મની એગ્યતા માટે ૨૧ ગુણે કહ્યા છે.
જેમ એક જ દીવાલ ઉપર શ્રેષ્ઠ શ્રેષ્ઠતર-શ્રેષ્ઠતમ ચિત્ર દેરી શકાય છે તેમ ૨૧ ગુણેથી ૩ ય પ્રકારની ગ્યતાને પાર પાક થતાં ૩ ય પ્રકારનું જીવન પ્રાપ્ત થઈ શકે છે.
- ધર્મસંગ્રહના આ વચન ઉપરથી એમ કહી શકાય કે ૨૧ ગુણે અવિરતશ્રાવક જીવનની પ્રાપ્તિ માટે પણ હોઈ શકે છે એટલે અવિરત સમ્યગ્દષ્ટિના ૪ થા ગુણસ્થાનથી આ ગુણને સદ્ભાવ હેય.
પ્ર. ૨૧ ય ગુણેની સિદ્ધિ થાય તે ઉપરોક્ત ૩ માંથી ગમે તે ધર્મ પ્રાપ્ત થઈ શકે કે ઓછા ગુણ પણ ચાલે ?
ઉ, જે આત્મા ૨૧ ય ગુણયુક્ત હેય તે ઉપરોક્ત ધર્મની પ્રાપ્તિ માટે ઉત્તમ ગણાય, ૨૧ માંથી ૧૫–૧૬ ગુણોવાળે પણ ભાગના ગુણવાળ) હોય તે તે ધર્મગ્યતામાં મધ્યમપાત્ર ગણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org