________________
૧૬
ચૌદ ગુણસ્થાન
અંતરની બેગ લાલસાએ જ જીવન જીવનેને ખતરામાં ઉતારી જ દે તેવા અભિપ્રાયે ઉચ્ચારવામાં આવે છે. અનંતા બાહ્ય સંગીમાંથી બે-પાંચને મુક્તિ મળી, બાકીના બધા ડૂબી ગયા છતાં એ બે-પાંચને દાખલે લઈને અનંતા ડૂબી ગયા એ ન જોઈને સંસારમાં રહીને ધર્મ કરવાની વાતે કઈ બુદ્ધિથી કરતા હશે એ જ સમસ્યા છે!
એવાઓને તે અગ્નિમાં ઝંપલાવવામાં ય વધે નહિ આવે કેમ કે ભલે અગ્નિમાં અનંતા સળગી ગયા હેય પણ સીતાજી વગેરે સતીઓએ તે જ માણે હતી માટે આ સતિયાઓ પણ એમનું જ દષ્ટાન્ત લેશે ને ?
ભલે અનંતા જ ઝેર ખાઈને મર્યા હોય પણ બે-પાંચ તે બચ્યા હશે માટે એમને જ દાખલે લઈને એ ય ઝેર ખાવા તૈયાર થશે ને ?
ભલે નાગાઓને દુનિયા ધિક્કારતી હોય પણ કેટલાય નગ્નને તે દુનિયા પૂજે છે ને? માટે તેમને જ દાખલો લઈને તેઓ કપડાં ઉતારી જ નાંખશે તેમ લાગે છે.
ભલે લાખો ખુદાબક્ષો વગર પૈસે મુસાફરી કરવાથી પકડાઈ ગયા હોય કે ખૂનીઓ ખૂન કરીને ફાંસીને માંચડે ચડડ્યા હોય પણ કેટલાક તે તેમાંથી ઉગરી પણ ગયા છે. માટે તેમને જ દાખલે લઈને તેઓ પણ એવું જ તેફાન કરે તે ય નવાઈ નહિ. કેમ કે આ લેકે વ્યવહારને તે માનતા જ નથી. (વસ્તુતઃ તે શુભ વ્યવહારને જ માનતા નથી.)
એટલે ખૂન વગેરે કરવાને વ્યવહાર નિલેપ ભાવે કરે તે તેમને તે મુક્તિપદ જ મળે છે ને? ગમે તેની મા-બેટી ઉપર બળાત્કાર કરે કે પિતાના તેવા સ્વજને ઉપર બળાત્કાર કરે તે ય નિર્લેપ ભાવે તેઓ કરવાનું કહે એટલે તે અવસ્થામાં ય મુક્તિપદ હથેલીમાં એ આવીને પડી જાય ! ચૌ. ગુ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org