________________
ચૌદ ગુણસ્થાન
૧૪૭
સગી કેવલિ ગુણસ્થાનક : મન-વચન-કાયા વડે જેમની વીર્યપ્રવૃત્તિ થતી હોય તેઓ સગી કહેવાય. આ ગુ.સ્થાને ઘાતીકર્મને સર્વથા ક્ષય થઈ ગયે હેવાથી કેવળજ્ઞાન-કેવળ દર્શનાદિ ગુણ પ્રગટ થાય છે. માટે આ ગુ સ્થાના પરમાત્માને કેવલિ' કહેવાય છે.
તેમને કાય-રોગ વિહાર અને નિમષ–ઉમેષાદિમાં પ્રવર્તે છે, વાગ દેશનાદિમાં અને મને વેગ અનુત્તરવાસી દેવના સંદેહનું -સમાધાન આપવામાં પ્રવર્તે છે. આવા મનાદિયેગવાળા કેવલીભગવંતનું ગુણસ્થાનક તે સગી કેવલી ગુસ્થાન. કહેવાય છે.
જેને અંતર્મનું આયુષ્ય બાકી હોય તે જ વખતે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે તે ૧૩મું સ્થાન એક અંતમુ. સુધી જ રહે એટલે જઘન્યથી આ ગુસ્થાનને કાળ ૧ અન્તર્યુ.ને ગણાય. અને પૂર્વકેટિ વર્ષના આયુવાળા ગર્ભમાં સાત માસ રહીને ઉત્પન્ન થયા પછી આઠ વરસની ઉંમર થયા બાદ કેવળ-જ્ઞાનદર્શન પ્રગટ કરે તેમને આશ્રયીને દેશના પૂર્વકેટિને ઉકાળ ગણાય.
પોતાનું જેટલું આયુ અવશેષ છે તેનાથી અધિક સ્થિતિવાળા વેદનીય નામ અને નેત્ર રૂ૫ ૩ અઘાતી કર્મની સ્થિતિને આયુષ્યની સ્થિતિ સમાન કરી દેવાને જે યત્ન તે સમુદ્ધાત કહેવાય છે. તે સમુદ્ધાત કરવાની ઈચ્છાવાળા સઘળા કેવલી પહેલા પ્રથમ આજિકારણ કરે છે.
આ = મર્યાદા, ચેજિકા = વ્યાપાર; કરણ = કિયા.
કેવલની દષ્ટિરૂપ મર્યાદાથી અત્યન્ત પ્રશસ્ત એવા મનાદિને જે વ્યાપાર તે આજિકાકરણ કહેવાય. જો કે કેવલી મહારાજને ભેગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે છતાં અહીં એવી વિશિષ્ટ ગપ્રવૃત્તિ થાય છે કે જેની પછી સમુદ્ધાત અથવા વેગના નિરોધરૂપ કિયાઓ થાય છે.
કેટલાક આચાર્યો આયોજિકાકરણને આવર્જિતકરણ કે આવશ્યકરણ પણ કહે છે. સમુદ્ધાત તે તેઓ જ કરે છે, જેમની આયુકર્મની સ્થિતિથી વેદનીય નામ-ગોત્ર-કર્મની સ્થિતિ વધુ હોય છે, તેમને જ તે સ્થિતિને કાપીને આયુની સ્થિતિ સમાન કરવાની રહે છે. જેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org