________________
૧૪૬
ચૌદ ગુણસ્થાન સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડે ત્યારે પ્રથમ નપું. વે.ને, પછી સ્ત્રીવેદને ક્ષય કરે. તેની સાથે જ પુરુ વેદને વિચછેદ થાય પછી પુરુષ વેદ અને હાસ્યષર્કને એકસાથે ક્ષય થાય. પછી ક્રોધાદિને ક્ષય કરવાને યત્ન કરે. (ક્રોધાદિની ક્ષણ અંગેનું વિવેચન કર્મપ્રકૃતિ સંગ્રહમાંથી જોઈ લેવું. (૧૦મા ગુણસ્થાનના ચરમ સમય પર્યન્ત સંવ. લેભના દલિકોને ઉદયથી ભેગવીને સર્વથા નષ્ટ કરે અને તે ચરમ સમયે જ્ઞાનાવ. પ, દર્શના. ૪, યશકીતિ, ઉચ્ચગેત્ર અંતરાય ૫– એ ૧૬ કર્મપ્રકૃતિને બંધ વિચ્છેદ થાય અને મેહનીય કર્મના ઉદયને અને તેની સત્તાને સર્વથા વિચછેદ થાશે. ત્યાર પછીના સમયે આત્મા ૧૨મા ક્ષણિકષાય વીતરાગ-છદ્મસ્થ ગુ સ્થાને આવે.
આ ગુસ્થાનના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવા. ૫, દર્શના ૪, અંતરાય છે, અને નિદ્રાદ્ધિક એ ૧૬ પ્ર. ની સત્તાગત સ્થિતિને સર્વોપવર્તન વડે અપવર્ગોને, હવે આ ગુસ્થાના બાકીના કાળ જેટલી બાકી રાખે. માત્ર નિદ્રાદ્ધિકની સ્થિતિ
સ્વરૂપની અપેક્ષાએ સમયજૂન રાખે છે. સામાન્યથી કર્મ સ્વરૂપે તે તુલ્ય છે કેમ કે દ્વિચરમ સમયે તેની સ્વરૂપ સત્તાને નાશ થાય છે. પરન્તુ જેની અંદર સ્તિબુકસંક્રમથી તે સંક્રમે છે તે રૂપે છેલા સમયે પણ તેની સત્તા હોય છે. હજી આ ગુસ્થાનને કાળ અંતમું. બાકી છે. અહીંથી માંડીને પૂર્વોક્ત ઘાતકર્મની પ્રકૃતિમાં સ્થિતિઘાતાદિ થતા નથી, શેષ કર્મમાં થાય છે. નિદ્રાદ્ધિક વિનાની તે સેળ કર્મપ્રકૃતિને ઉદય ઉદીરણુ વડે ભેગવતે ત્યાં સુધી જાય કે તેઓની સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ રહે,
- ત્યાર પછીના સમયે ઉદીરણ પણ બંધ થાય. માત્ર ઉદયાવલિકા જ શેષ રહે. તેને ઉદય વડે જ અનુભવતે ક્ષીણ મેહ ગુ. સ્થાનકના કિચરમ સમયપર્યત જાય, કિચરમ સમયે નિદ્રાદ્ધિકને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય અને ૧૪ પ્ર.ને ચરમ સમયે ક્ષય થાય. ત્યાર પછીના સમયે ચારે ઘાતકર્મને સર્વથા ક્ષય થયેલ હોવાથી કેવલી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org