________________
૧૪૫
ચૌદ ગુણસ્થાન હજી તેના ક્ષય થયું નથી, વચમાં જ પૂČક્ત ૧૬ પ્ર,ને ખપાવી નાંખે છે. ત્યાર ખાદ અ'તર્યું. કાળે એ કષાયષ્ટિકને ખપાવે છે. (અહી મતાંતર પણ છે.)
આમ ૮ કષાય અને ૧૬ પ્રકૃતિના ક્ષય કર્યાં પછી અંતર્મુમાં નવના કષાય અને સંજવલન ચતુષ્ક એ ૧૩ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ત્યાર બાદ દ્વિતીય સ્થિતિમાં રહેલાં નપું. વેદના દલિકને ઉદ્દેલના સક્રમથી એવી રીતે ઉકેલે કે અંતમુ કાળે પડ્યેા.ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ સ્થિતિ શેષ રહે, ત્યાર પછી તેના ગુણુસ ક્રમ વડે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતા સંક્રમાવતા અંતર્મુ કાળે સ પૂર્ણ ક્ષય થાય. જો નપુ. વેટ શ્રેણિ માંડી ઢાય તે પ્રથમ સ્થિતિના દલિકને ભાગવીને ક્ષય કરે છે. અને જો નપુ વેટ્ટુ શ્રેણિ ન માંડી હાય તે આવલિકા માત્ર પ્રથમ સ્થિતિને વદ્યમાન પ્રકૃતિમાં સ્તિથ્યુકસ ક્રમ વડે સક્રમાવી દૂર કરે છે.
આ રીતે નપુ. વૈદ્યના સત્તામાંથી નાશ કરીને આ જ ક્રમે ઔવેદને અંતર્મુમાં નષ્ટ કરે છે. ત્યાર બાદ ૬ નાકષાયને એકીસાથે ક્ષણ કરવાના આરભ કરે છે. આની સાથે જ સત્તાગત નાકષાયના દલિકાને પુ. વેદમાં ન સંક્રમાવતા સંજવલન ક્રોધમાં સ'કમાવે છે. ૬ નાકષાયના પણ પૂર્વક્તિ વિવિએ ક્ષય થતાં થતાં અંતકાળે સથા ક્ષય થાય છે. તેના ક્ષય થતાં જ પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાના વિચ્છેદ થાય છે અને સમયન્સૂન એ આવલિકાળમાં અધાયેલ દલિક ડી. શેષ સપૂર્ણ દલિકા પણુ ક્ષય થાય છે. પુ. વૈદ્યના ઉદય વિચ્છેદ થયા પછી આત્મા અર્દિ થાય છે. આ બધુ પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને આશ્રયીને સમજવું.
જો નપુ. વૈદ્યના ઉચે શ્રેણિ માંટે તે પહેલાં સ્ત્રીં. નપુ. વૈદ્યને એકસાથે ખપાવે. તે એના ક્ષય થતાની સાથે જ પુ.વેદના મંધ વિચ્છેદ થાય, ત્યાર પછી સમયન્યૂન એ આવલિકાકાળે પુરુષવેદ અને હાસ્યષદ્રકન એકસાથે ક્ષય થાય છે. ચૌ. ગુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org