________________
ચૌદ ગુણસ્થાન
૧૫૭
છે. સર્વથા નષ્ટ થયેલા તે રાગાદિ ફરી ઉત્પન્ન થઈ શકતા નથી. કેમ કે રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ છે મેહનીયકર્મના પુદ્ગલે. આને તે તે પરમાત્માએ આત્માની ઉપર સર્વથા રહેવા દીધા નથી. તેને પુદ્ગ-ને બંધ ત્યારે જ થાય જ્યારે જીવ સંકલેશભાવ પામે. સિદ્ધ-ભગવંતે સર્વથા સંકલેશે મુક્ત બન્યા છે. માટે જ તેઓ અનંતકાળ પર્યન્ત તે જ સ્થિતિમાં રહે છે.
૮ ય કર્મોના આવરણને નાશ થવાથી તેમનામાં આઠ અક્ષયગુણે (પુર્વે કહ્યા છે તે) ઉત્પન્ન થાય છે. વસ્તુતઃ તે અનંત-ગુણના સ્વામી છે. કેમ કે અનંત દેને તેમણે વિનાશ કર્યો છે.
અચરમાવર્તકાળથી માંડીને ચરણાવર્તકાળની અંતિમ સિદ્ધાવસ્થા સુધીનું વિવેચન અહીં પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org