________________
૯૮
ચૌદ ગુણસ્થાન મિત્વવાળા કહેવાય છે. યદ્યપિ જૈનશાસ્ત્રને અનુયા પણ સ્વધર્મમાં ચુસ્ત હોઈને પરદર્શન પ્રતિકાર કરે છે, તથાપિ તેનામાં માધ્યશ્યભાવપૂર્વકની સત્યપક્ષપાતી વૃત્તિ હાય માટે મિથ્યાત્વ કહેવાય નહિ.
પ્ર. દરેક જૈનધર્મી તત્વજ્ઞાનના વિવેકવાળો હોય જ? માષતુષાદિ બુદ્ધિબળ વિનાના મુનિમાં તસ્વાતત્વ વિવેક કરતી બુદ્ધિ ક્યાં હતી ?
ઉ. વિવેક ગુરુની નિશ્રાવાળા ગુરુ-પરતત્ર આત્માઓ વિવેકી ન હેવા છતાં વસ્તુતઃ વિવેકી જ છે.
આભિગ્રહિક મિથ્યાત્વ “આત્મા નથી જ' ઇત્યાદિ વિલેપથી ૬ પ્રકારે છે. આ અંગે સમ્યક્રવનાં ષસ્થાન ઈશું એટલે બધું સમજાઈ જશે. તેથી અહીં તે ભેદનું વિવેચન નહિ કરીએ.
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ : જે જ સર્વદર્શનને સમાન માને છે, ક્યાંય આગ્રહી નથી, તે જીને આ મિથ્યાત્વ હોય છે. આ જ યદ્યપિ કદાગ્રહ વિનાના, નિંદક મનવૃત્તિ વિનાના છે. તથાપિ વસ્તુતઃ તત્વ અને અતત્વને સમાન માનનાર હેવાથી તેવી સેના-પિત્તળની સમાનતા-બુદ્ધિને મિથ્યાત્વ કહેવાય છે.
(૩) આભિનિવેશિક મિથ્યાત્વ : તવ અને અતત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી પણ કઈ વાતમાં કદાગ્રહી બની જઈને વિપરીત બુદ્ધિવાળા બની જનારા અને આ મિથ્યાત્વ હેય. ગષ્ઠાસાહિલ અનાદિને આ મિથ્યાત્વ હતું.
અજ્ઞાનથી કે છઘસ્થ ગુરુના પારસન્નને લીધે ગુરુથી કહેવાઈ ગયેલ અતત્વને તત્વરૂપે માનનારે જે સને આગ્રહ હોય તે તેનામાં મિથ્યાત્વ ન કહેવાય. પરંતુ પોતે જ કઈ તરવને કદાગ્રહી બની જઈને વિપરીત બુદ્ધિવાળે અને તે તે અવશ્ય આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે.
છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ આગમ–રહસ્યના જ્ઞાતાઓએ પણ કઈ તત્વમાં પિતાની માન્યતાથી ભિન્ન શાસ્ત્રીય માન્યતાને શાસ્ત્રબાધિત જણાવી દીધી છે અને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org