________________
૧૩૨
ચૌદ ગુણસ્થાન
ક્ષય કે ઉપશમ કરવાની યોગ્યતા હોવાથી આ ગુણસ્થાનને ક્ષપકનું અને ઉપશમકનું ગુણસ્થાન કહેવાય છે.
કઈ પણ શ્રેણિમાં મેહની. કર્મ ઉપર જ જીવને મોટો હલે થાય છે કેમ કે તેને ક્ષય કે ઉપશમ સર્વ પ્રથમ અનિવાર્ય છે. ક્ષપકશ્રેણિએ ચડતે આત્મા આ મહ.ની ૨૮ ય પ્રકૃતિને ક્ષય કરે છે, પછી જ જ્ઞાનાવ. આદિ ૩ ઘાતી કર્મોને સર્વનાશ શક્ય બને છે.
મેહનીય કર્મની મુખ્ય પેટા પ્રકૃતિ બે છે. દર્શન મહ. અને ચારિત્ર્ય મેહનીય.
એમાં દર્શન મેહના ૩ તથા ચારિ.મના ૨૫ ભેદ પડતા મેહ. કર્મના ૨૮ ભેદ થાય છે.
૩ દર્શનમોહ – ૧. મિથ્યાત્વ ૨. મિશ્ર ૩. સમ્યક્ત્વમેહ, ૨૫ ચારિત્ર્યમોહ-૧૬ કષાય +૯ નેકષાય.
૧૬ કષાયઃ અનંતાનું–અપ્રત્યા–પ્રત્યા- સંજવલન કષાય-પ્રત્યેક ક્રોધ-માન-માયા અને લેભ રૂપ
૪ x ૪ = ૧૬, ૯ નેકષાય ઃ ૬ હાસ્ય-રતિ–અરતિ–ભય-શેક-જુગુપ્સા (હાસ્યષટ્રક)
૩ પુરુષ–સ્ત્રી-નપુંસકવેદ.
આ ૨૮ પ્રકૃતિમાંથી સત્વ, મિશ્ર અને મિથ્યાત્વ મેહનીય–એ ૩ તથા આનંતાનુબંધી કષાય ચતુષ્ટય એ ૪ = કુલ ૭ પ્રકૃતિને ક્ષય, કે ક્ષયપસમભાવ થઈ જાય પછી જ બાકીની ૨૧ પ્રકૃતિને શાન્ત કરી દેવારૂપ ઉપશમશ્રેણિ કે ક્ષણ કરી દેવા રૂપ ક્ષપકશ્રેણિને આરંભ. થાય છે.
જે જીવ ૨૧ પ્રકૃતિને દબાવો દબાવતે આ ગુણસ્થાનેથી આગળ વધતું જાય છે તે મેહને ઉપશામક કહેવાય છે તે મે-મે, ગુણસ્થાને જઈને સીધે ૧૧ મે જાય છે. ત્યાં અન્તર્યુ. સુધી ૨૧ ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org