________________
ચૌદ ગુણસ્થાન
૧૩૫
સમયથી બીજા સમયનું અધ્ય. સ્થા. બદલાય છે. પરંતુ ત્યાં ય બધાયની એક સરખી વિશુદ્ધિ છે; માટે પરસ્પરનું અધ્યવ. સ્થા. એક જ રહે છે. એટલે આ ગુ.સ્થાને જેટલા સમય તેટલા અધ્યવસ્થા. થાય છે. ૮ મા અને ૯ મા ગુણસ્થાનમાં આ માટે તફાવત છે.
વળી આ ગુણસ્થાનને બાદર–સંપરાય ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. કેમ કે અહીં બાદર એટલે સ્થલ કષાયને ઉદય હોય છે. આગળ ૧૦માં ગુણસ્થાને લેભ કષાયની સૂમ કિટ્ટીઓ કરવાની છે, એની અપેક્ષાએ અહીં સ્થૂલ કષાયને ઉદય હોય છે માટે આ ગુણસ્થાનને બાદર (સ્થૂલ સંપાય (કષાદય) કહેવામાં આવે છે.
જીના અધ્યવ.ની તરતમતાને બે રીતે આપણે વિચાર કર્યો. એક તે એક સમયને સ્પર્શેલા જીના પરસ્પરના અધ્ય ની તરતમતા વિચારી અને બીજુ ઉપર ઉપરના સમયને સ્પર્શતા જીની પૂર્વ પૂર્વ સમયની અધ્ય. વિશુદ્ધિની અપેક્ષાએ તરતમતા વિચારી. આમાંની પહેલી તિર્યમુખી વિકૃદ્ધિથી અને બીજી ઊર્વમુખી વિશુદ્ધિથી વિચારણું છે. ૮ મા ગુણસ્થાને બે ય પ્રકારની વિચારણા થઈ શકે છે, જ્યારે ૯ મા ગુણસ્થાને માત્ર ઊર્વિમુખી વિશુદ્ધિથી વિચારણું થઈ શકે છે.
આ ૯ મા ગુણસ્થાને પણ ૮ મા ગુણસ્થાનની જેમ સ્થિતિઘાતાદિ પાંચે ય પ્રવર્તે છે.
અહીં ઉપશમ શ્રેણિવાળે જીવ મેહ. કર્મની ૨૧ માંથી સંજવ. લભ સિવાયની ૨૦ પ્રકૃતિને સર્વથા ઉપશમ કરી દે છે જ્યારે ક્ષપક શ્રેણિવાળે આત્મા એ ૨૦ પ્રકૃતિનો સર્વથા ક્ષય કરી દે છે. એટલે હવે માત્ર મહ. કર્મમાંથી સજવ. લેભને ઉપશમ કે ક્ષય કરવાનું કાર્ય તેમને બાકી રહે છે.
૧૦. સૂક્ષ્મ સપરાય ગુણસ્થાનક : અહીં સંજવલન લેભ કષાયના સૂમ કિટ્ટરૂપે કરી દીધેલા (સૂક્રમ) આણુઓને જીવ ઉપશમાવી દે છે કે ક્ષણ કરી દે છે. આ ગુણસ્થાને સૂક્ષ્મ લેભ કષાયને ઉદય હોય છે. માટે આ ગુસ્થાને સૂક્રમ સંપરાય (કષાદય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org