________________
ચૌદ ગુણસ્થાન
૧૩૭
આ ગુણસ્થાન ઉપશમશ્રેણિએ ચડેલા છને જ પ્રાપ્ત થાય છે, એટલે આ ગુસ્થાને સારી રીતે સમજવા માટે છેવટે ઉ૫. એણિનું સંક્ષિપ્ત સ્વરૂપ પણ સમજી લેવું જોઈએ.
' ઉપશમણિ : ઉપશમ શ્રેણિને આરંભક ૭મા ગુ.સ્થાને અપ્રમત્ત સંયત જ હોય છે. અને ઉ૫. છે. શ્રી પડતા જી અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરત કે અવિરત પણ થાય છે. એટલે કે પડતા અનુક્રમે કથા સુધી જાય છે. અને કથે થી ર જે ગુસ્થાને પણ ચાલી જાય છે.
ઉપશમ શ્રેણિના બે અંશ છે. ઉપશમભાવનું સમ્યકત્વ અને ઉપશમભાવનું ચારિત્ર્ય.
ચારિત્ર્ય મેહ. કર્મની ઉપશમના કરતા પહેલા ઉપ. ભાવનું સમ્યક્ત્વ ૭ મે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે કેમ કે દર્શનસપ્તક - (દર્શન મેહની ૩+અનંતાનું ક)ને ૭ મે જ ગુણસ્થાને ઉપશમાવે - છે. આથી જ ઉ૫. શ્રેણિને આરંભક ૭મા ગુણસ્થાનને અપ્રમત્તમુનિ - કહ્યો છે. અન્ય આચાર્યો કહે છે કે, “અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરત,
પ્રમત્ત સંયત કે અપ્રમત્તસયત શુ, સ્થાનમાને કઇ પણ જીવ અને તાનુ. - ૪ કષાય ઉપશમાવી શકે છે અને દર્શનરિકને તે સંયમ–ભાવમાં જ
ઉપશમાવી છે.” આ મતે ૪ થા ગુણસ્થાનથી જ ઉ૫. શ્રેણિના આર. * ભક કહી શકાય.
તેમાં પહેલા અનંતાનુબંધી ઉપશમાવે છે (મતાંતરે અનંતાની વિસાજન ૪થા થી ૭મા ગુ.સ્થા સુધીમાંનાં ગમે ત્યાં કરે છે) પછી અંતર્મુહૂર્ત દર્શનત્રિકની ઉપશમના કરે છે. આમ દર્શનસપ્તકને ઉપશમ થઈ ગયા બાદ તે આત્મા પ્રમત્ત (૬ઠ્ઠા) અપ્રમત્ત (૭મા) - ગુ. સ્થાને સેંકડે વાર આવજા કરે છે અને પછી અપૂર્વકરણ (૮મા) ગુ.સ્થાને ચડી જાય છે. અપૂર્વકરણની પૂર્વવતી (છેલ્લી) અપ્રમત્ત ગુણસ્થાનની તે આત્માની ૫શનાને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે.
૮મા અને ૯ મા ગુણસ્થાને એકેક અંતર્મુ. સુધી રહીને તે આત્મા પૂર્વોક્ત સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો કરે છે. તેનાથી અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org