________________
ચૌદ ગુણસ્થાન
પ્રકૃતિ તદ્ન શાન્ત થયેલી હોવાથી વીતરાગ અવસ્થા અનુભવીને
તરત જ તે જીવ અવશ્ય નીચે પડે છે.
અને જે જીવ ૨૧ પ્ર.ના આત્મા ઉપરથી નાશ કરતા કરતા આગળ વધતા જાય છે તે ૮મે-મે-૧૦મે ગુણસ્થાને ચડી જઈને સીધા ૧૨મે ગુ.સ્થાને જાય છે. ત્યાંથી અન્તર્મુમાં જ ૧૩ મે ગુરુસ્થાને જાય છે. ત્યાં તેને અનંતજ્ઞાનાદિ પ્રાપ્ત થયા હૈાય છે. આયુષ્યનુ એક અન્તમુ. બાકી રહે ત્યારે તે કેટલીક ક્રિયા (જે આગળ કહેવાશે) કરે છે અને પ હવાક્ષરના (લ, રૂ, ૩, ૬, જ઼ના) ઉચ્ચાર જેટલા કાળમાં ૧૪ મા ગુરુસ્થાનને સ્પર્શીને મેાક્ષ-પદ પામી જાય છે.
૧૩૩
આ અપૂર્વકરણ ગુણસ્થાનના અંતમુ,કાળનાં ત્રિકાળવતી જીવાએ સ્પર્શે લા–દરેક સમયના અધ્યવસાય સ્થાનકા અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણ છે. અને તે પણ પૂર્વપૂર્વ સમયથી ઉત્તરાત્તર સમયમાં વધતા વધતા હાય છે. જેઓએ ભૂતકાળમાં આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યાં હતા, વત માનમાં પ્રાપ્ત કરે છે અને “ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળાય જીવાની અપેક્ષાએ જઘન્યી આરભી ઉત્કૃષ્ટ પર્યંન્ત અનુક્રમે ચડતા ચડતા મધ્ય. સ્થા. હાય છે. કેમ કે એકીસાથે આ ગુણસ્થાને ચડેલા જીવાના અધ્યમાં તારતમ્ય હાય છે. આ ગુણુસ્થાનને ત્રિકાળમાં અનંતાવા સ્પોં છતાં દરેક સમયના અધ્યવ. સ્થા. અનતા ન હાઇને અસંખ્યતા જ હોય છે કેમ કે ઘણા જીવાના એકસરખા મધ્યવ. હાઇને તેમનુ એક જ મધ્યસ્થા. થાય છે. આર્થી અનતછવા છતાં મધ્યસ્થા. અસ ખ્ય છે. જેમ ૧ લા સમયના અધ્યસ્થા. અસખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણ છે તેમ રજા-૩જા વગેરે દરેક સમયના મધ્યસ્થા. પણ *ઉત્તરાત્તર વધુ ને વધુ અસંખ્ય—àાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. વળી પૂ પૂના સમયના અધ્યસ્થા ઉત્તરાત્તર સમયના અધ્યસ્થા આવતા નથી કિન્તુ પૂર્વીથી અન્ય જ આવે છે. કેમ કે આગળ વધતા જીવની વિશુદ્ધિ વધતી જાય છે. આર્થી જ ૧ લા સમયના જઘન્ય અવ્યવ. સ્થાથી એ જ સમયનું ઉત્કૃષ્ટ અધ્યસ્થાન અનંતગુણુ વિશુદ્ધિવાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org