________________
ચૌદ ગુણસ્થાન
૧૨૧ શુદ્ધિ વધતી જાય છે, જ્ઞાનાદિ ગુણે વિશેષ રૂપે પ્રગટ થતા જાય છે અને તેથી તે તે આત્માઓ ઉપર ઉપરના ગુણસ્થાને ગણાય છે.
યદ્યપિ જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપના અસંખ્ય ભેદ પડે છે. તેથી ગુણસ્થાન પણ અસંખ્ય થાય છે તથાતિ તે વિશેષતાઓને ૧૪ વિભાગમાં જ સમાવી લઈને શાસ્ત્રકાર ભગવતેએ સર્વજીને ૧૪ ગુણસ્થાનમાં સમાવી લીધા છે.
૧. મિશ્યા દષ્ટિગુણસ્થાનકઃ જીવ-અજીવ તત્વનું જે અનંત ધર્માત્મક નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન ઈત્યાદિ સ્યાદ્વાદ ગર્ભિત જે વાસ્તવિક સ્વરૂપ છે તેના સંબંધમાં વિપરીત શ્રદ્ધા, અથવા તે તેવા વિપરીત જ્ઞાનને અભાવ કે વાસ્તવ જ્ઞાનીની નિશ્રાને પણ જેનામાં અભાવ છે તે બધા આત્મા આ ૧ લા મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાને કહેવાય.
કામળ દેલવાળાને જેમ ધોળું પણ પીળું દેખાય તેમ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી આત્માને જીવાદિ તના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થાય. છતાં આવા આત્મામાં કાંઈક પણ જ્ઞાનાદિ ગુણ છે જે માટે તેના તે જ્ઞાનાદિ ગુણને મિયાદષ્ટિ-ગુણસ્થાન કહેવાય. અહીં ઉપરના ગુણસ્થાનથી અપેક્ષાએ અશુદ્ધિ વધુ હોય છે અને શુદ્ધિ અલપ હોય છે માટે ગુણ પણ અલ્પ પ્રમાણમાં જ ઉઘાડા થયેલા હોય છે.
પ્ર. તમે કહેલા ૧ લા ગુણસ્થાને રહેલા છમાં સમ્યજ્ઞાનદશન-ચારિવ રૂપ ગુણ છે જ નહિ તેના પ્રત્યે તો વિપરીત - શ્રદ્ધા છે પછી તેમને ૧ લા ગુણસ્થાને કેમ કહેવાય ?
ઉ. યદ્યપિ તત્વસંબંધી વાસ્તવિક શ્રદ્ધા નથી, જ્ઞાન પણ નથી, તથાપિ આ મનુષ્ય છે ઈત્યાદિ જ્ઞાન કે નિગેદના જીવને પણ ઠંડીગરમીનું સ્પર્શનેન્દ્રિય જ્ઞાન તે અવિપરીત રૂપે થવાનું શક્ય છે જ, માટે તે જ્ઞાનની અપેક્ષાએ તે જીનું ૧ લું ગુ.સ્થા. કહેવાય.
કહેવાને આશય એ છે કે પ્રબળ મિથ્યાત્વના ઉદયને લીધે આત્મા વગેરેના સમ્પયજ્ઞાનાદિ વિનાના તે જ હેવાં છતાં તેમને અતારિક વિષયની વ્યાવહારિક અવિપરીત પ્રતીતિ થાય છે માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org