________________
ચૌદ ગુણસ્થાન
૭. અપ્રમત્ત સંયંત ગુણુસ્થાનક : સંજવલન કષાયના ઉદય દસમા ગુણુસ્થાનક સુધી રહે છે એટલે અહી પણ એના ઉદય તેા છે જ પરંતુ અહીં ૬ ઠ્ઠા ગુણુસ્થાન જેટલી તીવ્રતા નથી કિન્તુ મન્ત્રતા છે માટે નિદ્રા વિકથા આદિ-પ્રમાદ વિનાની અવસ્થા હોય છે. આથી જ અહીં રહેલા મુનિને અપ્રમત્ત સંયત કહેવાય છે, પ્રમત્ત સયતની અપેક્ષાએ અહીં' અનંતગુણ વિશુદ્ધ હાય છે. અહીં પણ અસંખ્ય લેાકેાકાશ પ્રદેશની સંખ્યા જેટલાં વિશુદ્ધિસ્થાનકા હાય છે. આમાંના જધન્યમાં જઘન્ય સ્થાને રહેલે મુનિ પણુ અપ્રમત્ત સંચય કહેવાય છે. વિશિષ્ટ તપ, ધર્મધ્યાન આદિના ચગે જેમ જેમ ક્રની નિર્જરા થતી જાય તેમ તેમ ઉપર ઉપરના વિશુદ્ધ સ્થાને આત્મા ચડતુ જાય છે.
અવધિજ્ઞાન-મનઃ પવજ્ઞાનાદિ લબ્ધિએ અહીં પ્રાપ્ત થાય છે.
આ ગુણુસ્થાન એક જ અંતર્મુહૂતુ હોય છે. જીવ વારવાર પ્રમત્ત-અપ્રમત સંયંત ગુણુસ્થાને હિંચકાની જેમ આવજા કરે છે. મતાંતરે પ્રમત્ત ગુણસ્થાન પણ એક અન્તનુ છે. પરંતુ એનુ અન્ત હત' માટુ' છે, જ્યારે અપ્રમત્ત સંયત ગુસ્થાનનું અન્તમુહૂત નાનુ છે. આથી પ્રત્યેક અન્તર્મુહૂતે એ ય ગુણસ્થાને રુશેનપૂર્વ ક્રોડ વર્ષ સુધી આવજા ચાલ્યા કરે તે પણ અપ્રમત્ત ગુ. સ્થાનના ખધા અન્ત કાળને સરવાળા ૧ માટુ અન્ત થાય અને એ એક અન્તસુ. ન્યૂન ખાકીના બધા કાળ પ્રમત્તગુણસ્થાનની સ્પનામાં જાય.
•
Jain Education International
૮. અપૂર્વકરણ ગુણસ્થાનક : (નિવૃત્તિ આદર સ’પરાય) અપૂર્વ એટલે પૂર્વે નહિ થએલે-અથવા નીચેના અન્ય ગુ.સ્થાન સાથે સરખાવી ન શકાય તેવા જે કરણ-સ્થિતઘાત વગેરે ક્રિયાઓ-અથવા કરણ એટલે પરિણામ જ્યાં થાય છે તે અપૂવ કરણ ગુણુસ્થાન કહેવાય. તાત્પર્ય એ છે કે, પૂર્વે કદી નહિ થયેલા પાંચ અપૂત્ર અહીં થાય જેમનાં નામ આ પ્રમાણે
છે.
ચૌ. ગુ. ૯
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org