________________
ચૌદ ગુણસ્થાન
૧૧૯
આ ૬૭ બોલમાં કેટલાક જ્ઞાનરૂપ છે, કેટલાક શ્રદ્ધારૂપ છે, તે કેટલાક ક્રિયારૂપ છે. માટે ત્રણે ય રૂપે આ બધા બેલ સમ્યક્ત્વને ઉપકારક છે.
સમ્યક્ત્વને અધિકાર આરંભતાં આપણે અચરમાવર્તકાળથી લઈને જીવની વિકાસ દશા વિચારતાં સમત્વભાવની પ્રાપ્તિ અને
* લ ઉપર વિચાર જ વિચારતા આપણે અચ
- હવે પ્રસંગતઃ ૧૪ ગુણસ્થાનને પણ વિચાર કરી લઈ એ, કેમ કે ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આપણે જાણી લેવું અત્યન્ત હિતાવહ છે.
યદ્યપિ સમ્યક્ત્વભાવવાળા ૪ થા ગુણસ્થાનને સમર્શીને પ્રસંગતઃ ૧ લા ચારે ય ગુણસ્થાનને કેટલેક વિચાર અહીં જ કર્યો છે અને પૂર્વે પણ ચૌદ ય ગુણસ્થાનનું અતિસંક્ષિપ્ત વિવરણ કર્યું છે.
તથાપિ ચૌદે ય ગુણસ્થાન ઉપર અહીં વિસ્તૃત વિચાર કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org