SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૧૯ આ ૬૭ બોલમાં કેટલાક જ્ઞાનરૂપ છે, કેટલાક શ્રદ્ધારૂપ છે, તે કેટલાક ક્રિયારૂપ છે. માટે ત્રણે ય રૂપે આ બધા બેલ સમ્યક્ત્વને ઉપકારક છે. સમ્યક્ત્વને અધિકાર આરંભતાં આપણે અચરમાવર્તકાળથી લઈને જીવની વિકાસ દશા વિચારતાં સમત્વભાવની પ્રાપ્તિ અને * લ ઉપર વિચાર જ વિચારતા આપણે અચ - હવે પ્રસંગતઃ ૧૪ ગુણસ્થાનને પણ વિચાર કરી લઈ એ, કેમ કે ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આપણે જાણી લેવું અત્યન્ત હિતાવહ છે. યદ્યપિ સમ્યક્ત્વભાવવાળા ૪ થા ગુણસ્થાનને સમર્શીને પ્રસંગતઃ ૧ લા ચારે ય ગુણસ્થાનને કેટલેક વિચાર અહીં જ કર્યો છે અને પૂર્વે પણ ચૌદ ય ગુણસ્થાનનું અતિસંક્ષિપ્ત વિવરણ કર્યું છે. તથાપિ ચૌદે ય ગુણસ્થાન ઉપર અહીં વિસ્તૃત વિચાર કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy