________________
૧૧૮
ચૌદ ગુણસ્થાન, (અગ્નિના) તે તેજસ્વી પુદગલે રૂપાન્તર પામીને કાળા થઈ જાય છે માટે જ પ્રકાશને બદલે અંધકાર દેખાય છે. એટલે જેમ શ્યામ થયેલૈ દીવો તેજને છોડીને અંધકાર પરિણામ પ્રાપ્ત કરે છે તેમ આત્મારૂપી દીવો અરૂપી પરિણામ પ્રાપ્ત કરે છે.
વસ્તુતઃ રોગીને રોગ શમતાં નિરાગિતા પ્રગટે છે તેમ આત્માના વિકૃત ભાવો નષ્ટ થતાં પરમ-આરોગ્યનું અબાધિત સુખ પ્રગટે છે. કેદી પિતાના બંધનથી છૂટો થતાં નાશ પામી જ નથી, કિન્તુ મુક્ત થાય છે. તેમ આત્માના રાગાદિ દેને નાશ થતાં, અને કર્મનાં બંધને દૂર થતાં તે મુક્ત થાય છે, પણ પિતે નાશ પામી જ નથી.
રાગા દિસર્વ રોગમુક્તિમાંથી જન્મતી નિરોગી અવરથા તે જ આત્માને મેક્ષ છે.
(૬) મેક્ષના ઉપાય છે : આત્માને મેક્ષ હેય પણ તેના ઉપાયે ન હોય તે કોઈને ય મેક્ષ થાય નહિ.
આ સ્થાન મેક્ષના ઉપાયેનું અસ્તિત્વ બતાવે છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર્ય એ એક્ષસાધક ઉપાય છે અર્થાત્ આ ત્રણે ય ભેગા મળીને મોક્ષને ઉપાય બની શકે છે. આ ત્રણે ય ગુણે પોતાના પ્રતિપક્ષી દેના નાશ કરે છે. સમ્યગ્દર્શન મિથ્યાત્વને, અને સમ્મચારિત્ર્ય હિંસાદિ સકળ અસદાચારને દૂર કરે છે. જેમ જેમ આ ત્રણે ય ગુણોને અભ્યાસ વધતો જાય તેમ તેમ તેના પ્રતિપક્ષી દેને નાશ થતું જાય છે. તેમ થતાં ન કર્મબંધ અટકે છે. જૂના કર્મો ભેગવાતાં જાય છે, પરિણામે સકળ કર્મમુક્ત આત્માને મેક્ષભાવ સિદ્ધ થાય છે.
સમ્યકત્વનાં આ ૬ સ્થાન કહેવાય છે. કેમ કે સમ્યક્ત્વ આ દૂ માન્યતામાં સ્થિર રહે છે.
અભવ્ય જીવો પહેલાં ૪ સ્થાનને માને તે બને, પરંતુ એક્ષ-- ગર્ભિત છેલ્લાં બે સ્થાનને કદાપિ ન માને. એટલે જ એમ કહી. શકાય કે છેલ્લાં બે સ્થાનને સ્વીકાર કરે તે અવશ્ય ભવ્ય હાય.
અહીં ૬૭ બેલનું વિવેચન પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org