________________
ચૌદ ગુણસ્થાન
આત્મા દ્રવ્ય છે કેમ કે એ ગુણુ અને પર્યાયવાળા છે. જ્ઞાનાદિ ધર્માં આત્માના ગુણે! છે કેમ કે એ હુંમેશ આત્માની સાથે રહ્યા છે અને હુંમેશ માટે રહેવાના પણ છે.
એટલે આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણુા નિત્ય છે. જ્યારે મનુષ્યત્યાદિ આત્માના પર્યાય છે કેમ કે તેઓ ઉત્પત્તિ-નાશ સ્વભાવવાળા છે. તેઓ એક પછી એક ક્રમશઃ પ્રગટે છે અર્થાત્ એકના નાશ થાય છે ત્યારે બીજાની ઉત્પત્તિ થાય છે. આમ પદાર્થ નાં રૂપાન્તરા અનિત્ય હાય છે.
નિત્ય છે જ્યારે
એટલે આમ આત્મા દ્રવ્યથી અને ગુરુથી પર્યાયથી અનિત્ય છે.
(૩) આત્મા કર્મોના કર્તા છે: મિથ્યાત્વ-કષાય વગેરે કમ બધના કારણેાથી યુક્ત આત્મા તે તે કારણા દ્વારા તે તે કર્મોન મધ કરે છે.
11;
જગતમાં દરેક આત્મા સુખ-દુઃખાદિના પ્રત્યક્ષ અનુભવ કરે છે.. આ સુખ-દુઃખની વિચિત્રતા દેખાય છે તે તેનુ કારણ પણ વિચિત્ર જ હાવુ જોઇએ. જો સુખ-દુઃખતું કોઈ કારણ જ ન હૈ તે સર્વ આત્માને સદા સુખ કે સદા દુઃખ હાવુ જોઈએ અથવા તા કાંઈ જ ન હોવુ જોઈએ. પરંતુ તેમ તે છે નહિ. માટે આત્મા ઉપર એવી કાઈ વિચિત્ર કારણુતા માનવી જોઈ એ જેને કહે:, પ્રકૃતિ કડો, કે કમ કહે. શ્રી જિનશાસન એ સુખ-દુઃખના સર્જક વિચિત્ર કારણ તરીકે કમ' કહે છે. (પાંચ કારણેામાંનું એક.) આ કના કર્તા આત્મા છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવના સુખ-દુ:ખો પ્રતિ ઇશ્વરેચ્છા કારણુ નથી. કિન્તુ જીવ પોતે જ પોતાનાં શુભાશુભ વ્યાપારો દ્વારા કમનું કરીને તેના દ્વારા સુખ-દુઃખાદિ
માયા.
પ્રાપ્ત કરે છે.
આ ૩ જું સ્થાન સાંખ્ય મતનું ખંડન કરે છે. તે મત આત્માને કમળપત્ર જેવા નિલેપ, આકાશ જેવા શુદ્ધ માને છે. તેને મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org