________________
ચૌદ ગુણસ્થાન
૧૦૭
૫. ભક્તિ : ગીતાર્થ ગુરુદેવદિની ભક્તિ કરવી તે સમ્યક્ત્વનું ભૂષણ છે.
આ પાંચે ય રૂપ સમ્યકત્વ શરીરને શોભાવનાર હોવાથી ભૂષણ-- રૂપ છે. વસ્ત્રાદિ ભૂષણ વિનાનું શરીર જેમ શોભતું નથી તેમ આ ભૂષણ વિનાનું સમ્યક્ત્વ પણ શોભતું નથી.
પાંચ લક્ષણ : સમ્યક્ત્વ એ આત્માના એક શુભ પરિણામ.. રૂપ છે આપણને તે સાક્ષાત્ દેખાય તેમ નથી કિન્તુ તેને લિંગથી તે ખાય છે.
પાંચ લક્ષણે : શમ-સવેગ-નિર્વાદ-અનુકંપા અને આસ્તિક્ય.
પ્રશ્ન : પહેલા તમે શ્રુતાભિલાષાદિ ૩ પ્રકારના સાત્વના લિંગ કહ્યા છે. હવે વળી બીજા ૫ લક્ષણરૂ૫ લિંગ કહે છે. બે ય આત્મામાં રહેલાં સમ્યફત્રને જણાય છે. આમ કેમ કર્યું?
ઉ. શમાદિ લિગેથી સ્વાત્માનો સ. ત્વને નિર્ણય થાય છે.. જ્યારે પુક્ત સુશ્રષાદિ ૩ લિંગથી પરમાત્માના સમ્યક્ત્વને નિર્ણય. થાય છે.
ધર્મસંગ્રહમાં તે સમાદિ પાંચને પરાત્માના સમ્યક્ત્વને નિર્ણય. કરાવનાર કહ્યા છે.
૧. શમ: અનંતાનુબંધી કષાયને અનુદયભાવ તે સમભાવ.. આ શમ સ્વાભાવિક (કષાયમંદતાથી) કે કષાયની પરિણતિનાં કડવા ફળને જેવાથી થાય છે. શમી જીવ અપરાધી ઉપર પણ કદાપિ ક્રોધ કરતું નથી.
અનાચાર્યોનું કહેવું છે કે ગુર્નાદિ સેવા કરનાર કોધવૃત્તિ કે વિષયતૃષ્ણાથી ચપળ બની શકતું નથી માટે ક્રોધની ચળ અને વિષયતૃષ્ણાના શમનને જ શમ કહેવા જોઈએ.
પ્ર. અન્યાચાર્યનું આ લક્ષણ શ્રેણિકાદિમાં ઘટશે નહિ. કેમ કે તેઓ તે નિરપરાધી ઉપર પણ ક્રોધ કરનાર હતાં. અને વિષય-તૃષ્ણ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org