________________
ચૌદ ગુરુસ્થાન
૨. ધરાગ : શુશ્રુષા ગુણુ શ્રુત ધર્મોના રાગરૂપ છે, જ્યારે અહી ધ રાગથી ચારિત્ર્યધમના રાગ સમજવાના છે.
૧૦૨
જંગલમાં ફસાયેલા, ભૂખ્યા, દદ્ધિ માણસને ઘેખર ખાવામાં જેવો રાગ થાય તેનાથી પણ અધિક ચારિત્ર્યધના રાગ હોય.
૩. દેવ-ગુરુની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા : ધર્મોપદેશક વગેરે ગુરુએની અને અહિન્તદેવ-જિનમન્દિર વગેરેની પૂજા-ભક્તિ આદિ રૂપે વૈયાવચ્ચ કરવાના નિયમ કરવો.
આ ત્રય લિગેાર્થી સામી વ્યક્તિમાં સમ્યકૃત્વ છે કે નહિ તેના નિશ્ચય થાય છે. પ્ર• જો સમ્યક્ત્વીને વૈયાવચ્ચને નિયમ ડાય તે વૈયાવચ્ચ તે ચારિત્ર્યાંશ છે. માટે તેને દેશ ચારિત્ર્ય આવી જતાં અવિરતિ કેમ કહેવાશે ?
ઉ. ચારિત્ર્યના એ અતિ અલ્પાંશ હાવાથી તેની શાસ્ત્રકારે તે રૂપે અહીં વિક્ષા કરી નથી. જેમ સ`મૂÖિમ જીવોમાં અલ્પ–સ જ્ઞા હોવા છતાં તેમને અસૌ કહેવાય છે તેમ.
પ્ર. ઉપશાન્ત મેહ વગેરે ગુરુસ્થાને સુશ્રુષાદિ નથી તે ત્યાં. સમ્યક્ત્વ શી રીતે ઘટશે ?
ઉ. સુશ્રુતિના કારૂપ ચથાખ્યાત ચારિત્ર્ય જ ત્યાં હાવાથી. તેના કારણરૂપ સુશ્રુષાદિ ત્યાં છે જ એમ માનવું.
દેશ વિનય : ૧. અરિહંત (તીથ કર તથા સામાન્ય કેલિ), ૨. સિદ્ધ ૩. જિનપ્રતિમા (ધૈત્ય) ૪. શ્રુત (દ્વાદશાંગી) ૫. ધર્મ (ક્ષમાદિ ૧૦ યતિષ) ૬. સાધુ (આચાર્ય-ઉપાધ્યાય સિવાયના) ૭. આચાય ૮. ઉપાધ્યાય ૯. પ્રવચન (જીવાદિતત્ત્વા અથવા તેના આધારભૂત શ્રૌસંધ) ૧૦. દર્શન સમ્યકૃત્વ તથા સમ્યક્ત્વી આત્મા.). આ દસેયના ભક્તિ-પૂજા-પ્રશંસા–નિાપરિહાર અને આશાતના ત્યાગ એ પાંચે રૂપે વિનય કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org