________________
૧
ચૌદ ગુણસ્થાન
કહ્યુ` છે કે, જેમ વનમાં દાવાનળ સળગતા સળગતા ઊખર ભૂમિ સુધી પહોંચે અને ત્યાં સ્વયમેવ બુઝાઇ જાય તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળા ડાવા છતાં જ્યારે અંતરકરણને પામે ત્યારે ત્યાં ઉપશમ સમ્યક્ત્વ પામે તે નિમ્ર^થી સમ્યક્ત્વપ્રાપ્તિ કહેવાય કેમ કે અહીં' ગુરુ-ઉપદેશાદિ નિમિત્ત હાતુ નથી.
અને ગુદિ નિમિત્ત પામીને મિથ્યાત્વના ક્ષયે।પશમાદિ થતાં જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે અધિગમ સભ્ય કહેવાય.
આ નિસ સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારા જીત્ર પણ પૂર્વભવમાં શુદ્ધિ ચેાગવાળા હાઇ શકે છે પરંતુ આ ભવમાં સમ્યભાવ પામતી વખતે શુદિ ચેાગવાળે! ન હોવાથી તેને નિસગ સમ્યકૃત્ની કહેવાય છે. દ્રવ્ય-સમ્યકૃત્વ અને ભાવ-સમ્યક્ત્વ :
જિનેશ્વરદેવકથિત તત્ત્વોમાં જીવની સામાન્ય રુચિ તે દ્રવ્ય. સત્ય. અને વસ્તુતત્વને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ–પ્રમાણ વગેરેથી જીવાદિ બધાં તત્ત્વોને વિશુદ્ધ રૂપે (ચયા રૂપે) જાણી શકે તેવુ જ્ઞાનતે ભાવસમ્યકૃત્વ.
સંમતિત ના ખીજા કાર્ડની ૩૨ મી ગાથામાં કહ્યું છે કેદન શબ્દ, જિનકથિત ભાવોને ભાવી સદહતા પુરુષના મતિજ્ઞાનના ૩ જા ભેદ અપાયજ્ઞાન રૂપ છે. અર્થાત્ દન શબ્દથી પુરુષનુ તે મતિજ્ઞાન સમજવું.
શ્રી પંચવસ્તુક ગ્રન્થની ૧૦૬૩ મી ગાથામાં કહ્યું છે કે, જિનેશ્વરનુ વચન જ તત્ત્વરૂપ છે એવી જે સામાન્ય રુચિ તે દ્રવ્ય સત્ય. અને યથાવસ્થિત વસ્તુને જણાવનાર ભાવજ્ઞાનપૂર્વકની શ્રદ્ધાર્થી પરિશુદ્ધ થયેલું ભાવસભ્ય છે.
ટૂંકમાં સામાન્ય રુચિ એ દ્રવ્ય સત્ન છે અને ઉક્ત સ્વરૂપ વિસ્તાર-રુચિ તે ભાવસમ્યક્ત્વ છે. અહી દ્રશ્ય એટલે કારણ અને ભાવ એટલે કા સમજવું, એથી ભાવ સત્વ. ના કારણરૂપ સામાન્ય રુચિ તે દ્રવ્ય સત્ય. કહેવાય.
ચો. ગુ. કૅ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org