________________
ચૌદ ગુરુસ્થાન
૪
લક્ષણ ખાંધીએ તે મૂર્ચ્છિ તદશાવાળા જીવા પણુ સ ક્ષેષરૂચિ સમ્યક્ત્વવાળા અની જાય કેમ કે તેમનામાં આ એ ય વિશેષણ છે જ. આ આપત્તિ દૂર કરવા માટે એ ય વિશેષણવાળા જીવની મેાક્ષરિચ તે મેાક્ષરૂચિ-સમ્યક્ત્વ કહેવુ જોઈએ.
૧૦. ધ રૂચિ સમ્યકત્વ : માત્ર ધર્મ' શબ્દ સાંભળતાં જ થમ એવા શબ્દમાં પ્રેમ જાગે અને ધમ પદથી કહેવાતા યથાથ ધર્મોમાં જે રૂચિ પ્રગટે તે ધ રૂચિ સમ્યક્ત્વ કહેવાય.
જિનેશ્વરદેવે ધર્માસ્તિકાયના ગતિસહાયકતા ધર્મો, અધર્માસ્તિકાર્યને સ્થિતિસહાયકતા ધમ, આકાશાસ્તિકાયને અવગાહ દાન-ધમ વગેરે તે તે બ્યાના તે તે ધમ કહ્યા છે. વળી દ્વાદશાંગી રૂપ શ્રુતધમ, સામાયિકાદિ ચારિત્રયધમ પણ કહ્યો છે. આ બધાય ધર્મને શ્રી જિનેશ્વરદેવાએ જે જે રીતે વર્ણવ્યા છે તે તે રીતે એ યથાથ રૂપે માને તે આત્મા ધરૂચિ સમ્યક્ત્વવાળા કહેવાય.
પ્ર. તે તેના પછી શુ ગ્રામ્યધમ કસાઈધમ શબ્દથી વાચ્ય છે, જે ગ્રામ્ય કબ્યા કે કસાઈના કન્યા તે ઉપરની રૂચિ પણ ધ રૂચિ સમ્યક્ત્વ કહેવાશે ? કેમ કે તમે તે ધમ પદથી વાચ્ય વસ્તુની ફિચને ધર્માં રૂચિ સમ્યક્ત્વ કહેા છે. આ તે ઘણું વિચિત્ર લાગે છે. જ. ના. ધમ પદ કાઈ પણ ઉપપદ વિનાનું એટલે કે વિશેષણ વિનાનું જોઈએ. ‘ગ્રામ્ય’ એવુ ઉપપદ પડેલું છે.
13
પ્ર. તેમ કહેવાથી તમે છટકી જઈ શકે તેમ નથી. હવે તે ઊલટી તમારે જ આફત આવી કેમ કે અસ્તિકાયધમ, શ્રુતધર્મ, ચારિત્રધમ એ બધાય પદ્મમાં પણ અસ્તિકાય—શ્રુત–ચારિત્ર ઉપપદે કાં નથી ? ઉપપદ વિનાના ધર્મપદી વાચ્ય અથની રૂચિ તેને જ ધ રૂચિ સાત્વ કહેશે. તા અસ્તિકાય ધર્માદિ વાચ્ય અર્થાંની રૂચિને પણ ધ રૂચિ સત્વ નહિ કહેવાય.
જ. તમારી વાત સાચી છે. પણ અમારા કહેવાના આશય નહિ સમજીને માત્ર શબ્દો પકડીને તમે લડી રહ્યા લાગે છે. અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org