________________
ચૌદ ગુણસ્થાન
હેય તે જે ક્ષાયિક સમ્યક્ત્વ પામે તે અવશ્ય ક્ષેપક શ્રણિએ ચડીને મેક્ષે જ જાય.
આ રીતે ક્ષા. સ. –ી વધુમાં વધુ ૩ કે ૪ ભવે મોક્ષે જાય છે. પરંતુ અન્યત્ર દુષ્ણસહસૂરિજી કે કૃષ્ણ મહારાજા જેવા ક્ષા. સ. ત્વી છે ૫ ભવે પણ મોક્ષે જવાનું કહ્યું છે. દુસહસૂરિજી પિતાના પૂર્વભવમાં ક્ષા. સ. – પામ્યા, પછી દેવકમાં ગયા, પછી દુપસૂરિજી રૂપે મનુષ્ય થશે, પરંતુ તે વખતે મોક્ષે જવા ગ્ય સંઘયણાદિ નહિ હોવાથી દેવલેકમાં જશે. પછી મનુષ્ય થઈને મોક્ષે જશે. શ્રી કૃષ્ણજી ક્ષાયિક સત્વી આત્માને ઉત્કૃષ્ટ કાળ ઉક્ત બધા ભવ મળીને પણ સાધિક ૩૩ સાગરેપમથી વધુ ન થાય. જે ક્ષાયિક જે સાત્વી મરીને ૩૩ સાગરોપમવાળા અનુત્તર વિમાનમાં જાય તેને મનુષ્યભવને કાળ
અધિક સમજવાથી સાધિક ૩૩ સાગરેપમ થાય. ક્ષાયિક સ ત્વી મહીને " નરકે જાય તે પણ ૩ જી નારકથી આગળ ન જાય.
જીવને આખા સંસારચક્રમાં પ. સાસ્વા. સત્વ પૂર્વોક્ત રીતે ઉ. થી ૫ વાર, વેદક અને ક્ષાયિક સત્વ એક જ વાર અને ક્ષાપ. સત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે.
સામાયિક ૪ પ્રકારના છે. શ્રુત સામાયિક, સમ્યકૃત્વ સામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિ સામાયિક.
આમાંથી ૧ લા ૩ સામાયિકરૂપ ગુણે એક જીવને એક જ ભવમાં એ હજારથી ૯ હજાર (સહસ્ત્રપૃથકત્વ વારી જાય છે અને આવે છે. - જ્યારે સર્વવિરતિ સામાયિકરૂપ ગુણ એક જ ભવમાં બસોથી નવસો વાર (શતપૃથફ વાર) જાય છે અને આવે છે. કહેવાને આશય એ છે કે તે ગુણ આવ્યા પછી જે ચાલી જાય તે વધુમાં વધુ તેવી આવ-જા એક-ભવમાં ઉપર કહીં તેટલી વાર થઈ શકે છે. જઘન્યથી તે એ ગુણે એક ભવમાં એક જ વખત જીવને પ્રાપ્ત થઈ શકે છે.
હવે આખા સંસારકાળમાં ઉપરોક્ત ગુણોની આવ-જા જોઈએ. " ઉપરોક્ત પ્રથમ ૩ ગુણે ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વાર જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org