________________
૯૦
ચી ગુણસ્થાન
અને આવે છે. જ્યારે સર્વવિરતિ–ગુણ બે હજારથી ૯ હજાર વાર જાય છે અને આવે છે. જઘન્યથી અહીં પણ બધું એક વાર સમજવું. શાસ્ત્ર-પરિભાષામાં આ આવ-જાને આકર્ષ કહેવામાં આવે છે.
ગુણસ્થાન : સાસ્વાદન-૨ જે ઔપથમિક – ૪ થી ૧૧ સુધી ક્ષાયિક – ૪ થી ૧૪ સુધી. વેદક – ૪ થી ૭ »
ક્ષાપ. – ૪ થી ૭ , દશધા સમ્યક્ત્વ :
૧. નિસર્ગ રુચિ ૨. ઉપદેશરુચિ ૩. આજ્ઞારુચિ ૪. સૂત્રરુચિ ૫. બીજરુચિ ૬. અભિગમરુચિ ૭. વિસ્તારરુચિ ૮. કિયારુચિ ૯. સંક્ષેપરુચિ. ૧૦. ધર્મરુચિ.
૧. નિસગરૂચિ : નિસર્ગ એટલે પર્વે કહ્યા મુજબ ઉપદેશ વિના જ આત્માને દર્શનમોહનીયને પશમ થવાથી માત્ર વ્યવહાર રૂપે નહિ પણ યથાર્થ, સત્ વસ્તુને જ વસ્તુરૂપે માનનારે જે શુદ્ધ નય તેના અભિપ્રાયે (સદૂભૂત પદાર્થરૂપે) જીવ-અજીવ આદિ નવતત્વ વિશે આત્માની યથાર્થ સત્ તત્વપણાની શ્રદ્ધા-રૂચિ તે નિસર્ગરૂચિ સમ્યકત્વ કહેવાય છે.
૨. ઉપદેશરુચિ : છદ્મસ્થ ગુરુના ઉપદેશ દ્વારા જીવાજીવાદ તમાં સદ્દભુતાર્થરૂપે યથાર્થપણાની રૂચિ (બુદ્ધિ) તે ઉપદેશ–. રૂચિ સમ્યકત્વ સમજવું. તાત્પર્ય કેવળ કથન કરાએલાં શ્રી જિનેશ્વર દેવના વચનામૃતનું પાન કરવાની (ઉપદેશ સાંભળવાની) રૂચિ કે તેવા ઉપદેશને સાંભળવાથી થતા બોધની રૂચિ તેને ઉપદેશરુચિ સત્ય કહ્યું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હેઈ શક્તા નથી, માટે કેવળજ્ઞાનને. ઉપદેશનું મૂળ કહ્યું છે.
શ્રી સૂયડાંગસૂત્રમાં કહ્યું છે કે, જેઓ કૈવલ્ય પ્રાપ્ત કર્યા વિના જ અજ્ઞાન દશામાં ધર્મને કહે છે તેઓ સંસારસાગરમાં ડૂબેલા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org