________________
ચોદ ગુણસ્થાન
જ્યારથી જીવને અનંતાનું કષાયને ઉદય થઈ જાય ત્યારથી તે છા બીજા ગુણસ્થાને ગણાય છે એટલે તે જીવનું ૪થા ગુણસ્થાનને ઉપ. સત્વ કાળ એટલે ઓછો સમજે.
કાળ :
ઔપ.સ-અન્તર્યું. સાસ્વાદન જ. થી ૧ સમય-ઉ. થી ૬ આવલિકા વેદક-૧ સમયક્ષાયિક-સાધિક ૩૩ સાગરોપમ ક્ષાપ– ૬૬
પ્ર. ક્ષાયિક ક્ષાપ. સમ્યકત્વને આટલે બધે કાળ કયાં પસાર થાય?
છે. કોઈ એક ક્ષાપ. સત્વી જીવ જે બે વાર વિજયાદિ અનુત્તરમાં જાય (જ્યાં એક વારનું આયુ ૩૩ સાગરોપમનું છે.) અથવા ૩ વાર અચુત દેવલોકમાં (જ્યાં એક વારનું આયુ ૨૨ સાગરોપમનું છે.) ઉત્પન્ન થાય છે તે રીતે ૬૬ સાગરોપમ થઈ જાય. આ બે કે ત્રણ ભવની વચ્ચે વચ્ચે મનુષ્યના ભ કરે તેનું આયુષ્ય અધિક થાય એટલે સાધિક ૬૬ સાગરે. થઈ જાય.
કઈ જીવે ક્ષાયિક સત્વ. પામ્યા પહેલાં પરભવના આયુ. ને બંધ કરી દીધું હોય અને તે પછી ક્ષા. સમ્યક્ત્વ પામે (શ્રેણિકની જેમ) તે તે મરીને દેવ કે નારકમાં જાય. અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જાય. એ રીતે તેને ૩ જા ભવે મોક્ષ થાય. કોઈ જીવ અસંખ્ય વર્ષનું તિર્યંચનું કે મનુષ્યનું આયુ બાંધીને ક્ષા. સત્વ પામે તે તે મરીને યુગલિક તિર્યંચનું મનુષ્ય થાય ત્યાંથી અવશ્ય દેવ મનુષ્ય થઈને મોક્ષે જાય. આમ થતાં તે ૪ થા ભવે મોક્ષે જાય (સંખ્યાતા વર્ષનું તિર્યંચનું મનુષ્યનું આયુષ્ય બાંધનાર જીવ પછી તે ભવે ક્ષા.સત્વ પામી શકતું નથી.) અને જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org