________________
८४
ચૌદ ગુણસ્થાન
ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ વિશિકા–પ્રકરણમાં વિંશિકાના ૧૭મા લેકમાં જણાવ્યું છે કે, “નિશ્ચયનયની દષ્ટિ સત્વમાં શમ–સ વેગાદિ લક્ષણે ઘટે છે.”
આ ઉપરથી દરેકે ખ્યાલ રાખવો જોઈએ કે કથા ગુણસ્થાનના કોઈ પણ પ્રકારના વ્યવહાર સમ્યકત્વને અનુકંપાદિ ભાવે અવશ્ય. હોય એ એકાન્ત નથી.
આસ્તિક્ય અવશ્ય હોય તે સિવાયના અનુકંપાદિની તે ભજના જ સમજવી.
વ્યવહાર-સમ્યકત્વ વિશે આપણે તેના ૬૭ બેલ લઈને આગળ ઉપર વિચાર કરવાના છીએ. એટલે અહીં તે અંગે વિવેચન મેકૂફ રાખીને આગળ વધીએ. પૌગલિક અપૌગલિક સમ્યક્ત્વ :
આ અંગે આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે પશમ–વેદક—સાસ્વાદન-મિશ્ર ભાવના સમ્યફ પૌગલિક છે કેમ કે તે બધા ભાવ મિથ્યાત્વ મેહ. કર્મ (પુદ્ગલ)ના ક્ષપશમાદિથી ઉત્પન્ન થયે છે,
જ્યારે ક્ષાયિક અને ઔપશમિક સમ્યક્ત્વ ભાવ આત્માના ઘરના હેવાથી અપૌગલિક છે. ત્રિધા સમ્યક્ત્વ :
કારક–ાચક–દીપક :
(૧) કારક સમ્યક્ત્વ: સૂત્રોનુસારિણી શુદ્ધ કિયા એ જ કારક સમ્યક્ત્વ છે. આવી ક્રિયાથી સ્વને અને ક્રિયા જેનારા પરને પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે માટે આ કિયા સમ્યક્ત્વનું કારણ બનવાથી વ્યવહારનયથી-કાર્ય-કારણને અભેદ છે. એટલે-સમ્યકત્વ રૂપ કહેવાય.
અથવા તે એમ પણ કહેવાય કે ઉક્ત શુદ્ધ ક્રિયાથી વ્યાપ્ત છે સમ્યકત્વ તે કારક સમ્યક્ત્વ.
આવું સમ્મફત્વ વિશુદ્ધ ચારિત્રોને જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org