________________
સમ્યકત્વના પ્રકારો
-એક પ્રકારે; તત્વાર્થશ્રદ્ધાન. બે પ્રકારે : (૧) નિસર્ગથી – અધિગમથી (ર) દ્રવ્યથી – ભાવથી
(૩) નિશ્ચયથી – વ્યવહારથ (૪) પૌગલિક – અપૌગલિક ત્રણે પ્રકારે ઃ (૧) કારક – રોચક – દીપક (૨) ઔપથમિક – ક્ષાપ.
ક્ષાયિક. ચાર પ્રકારે : ઔપશમિક – ક્ષાયિક – ક્ષાપ – સાસ્વાદન પાંચ પ્રકારે :
, છ , –વેદક. દસ પ્રકારે : નિસર્ગ – ઉપદેશ – આજ્ઞા – સૂત્ર – બીજ – અભિગમ –
વિસ્તાર – કિયા – સંક્ષેપ – ધર્મ – એ ૧૦ રૂચિ રૂપ.
એક પ્રકારે : શ્રી જિનેશ્વરએ બતાવેલા જીવ–અજીવ, -પુણ્ય-પાપ આદિ ભાવમાં અજ્ઞાન–સંશય કે મિથ્યાજ્ઞાનાદિ રહિત
જે નિર્મળ રુચિ = શ્રદ્ધારૂપ આત્મપરિણુમ તેને સમ્યક્ત્વ "કહેવાય છે.
પ્ર. તમે તે ઉપર્યુક્ત આત્મરુચિને સમ્યકત્વ કહે છે, અને તત્વાર્થ સૂત્રકારે તત્વાર્થના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. અર્થાત્ તાત્વિક પદાર્થની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. કેમ કે આ વિશ્વાસ રૂ૫ અભિલાષ મનની અભિલાષ રૂપ ગણાય છે. તે અભિલાષ એક ળિયાને છોડીને બીજુ ળિયું સ્વીકારતા જીપના અપાંતરાલ-ગતિકાળમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થામાં મનના અભાવે હોઈ શકે નહિ. સમ્યકત્વને "ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ અને સાદિ અનંત એ અખંડ કાળ કહ્યો છે. હવે અપર્યાપ્તાદિ અવસ્થા તે જીવને વચ્ચે અવશ્ય પ્રાપ્ત થાય જ તે તે કાળે મને ભિલાષ રૂપ સમ્યકત્વ તે મન વિનાના જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org