________________
ચોદ્ ગુણુસ્થાન
મિથ્યાત્વે ગયેા હાય તે જીવ પતિત થઈ ગયા પછી જઘન્યથી અન્તસુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણા લાંમા કાળે પણ પૂર્વ કહેલા યથા પ્ર. આદિ કરણા કરીને જ દ્વેશ કેસવિરતિ પામી શકે છે.
વળી સૈદ્ધાન્તિક મતે સભ્યના વિરાધક કોઈ જીવ સમ્યક્ત્વ સહિત પણુ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજે છે. અર્થાત્ ઔપશમિક સમ્યક્ત્વ પામે છે અથવા મનુષ્ય તિય ચગતિમાંથી ક્ષાચેપ. સ.ત્વી કઈ જીવ નારકીમાં ઉત્પન્ન થાય છે તેને પરભવન્તુ' સ. ત્ય સાથે હાય છે. કારણ કે સ. ની વિરાધના કરનારા કોઈ જીવ ૬ઠ્ઠી નરક સુધી સ. ત્વ સાથે પશુ જાય છે. ક્ષાયિક સ. ત્વી જો નરકમાં ઉપજે તે સ. ત્ય સાથે જ ત્રૌજી નરક સુધી જાય છે. (પ્રવચન સારોદ્ધાર ગાથા ૯૬૧ ની ટીકા). પ્ર. ક્ષયાપશમ અને ઉપશમ સમ્યકત્વમાં ફરક શું ? કેમ કે એયમાં ઉદય પ્રાપ્તના ક્ષય થયા છે અને અનુદય પ્રાપ્ત કમના ઉપશમ થાય છે?
ઉ. ક્ષયાપશમ સમ્યક્ત્વી જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વના અને અન તાનુકષાયના પ્રદેશને વિપાકી ભાગવે છે પણ તેના રસ ભેગવતે નથી. જ્યારે ઉપશમસમ્યકૂવી તે સત્તાગત પ્રદેશને પણ ભાગવત નથી. અર્થાત્ એકને સત્તાગત તે દલિકાને પ્રદેશેાયર્થી તે ભાગવવાના ડાય છે. જ્યારે ખીજાને તે પ્રદેશેાય પણ હાતા નથી. (રસાય વિના પ્રદેશેાના ભાગવટા તે પ્રદેશેાય).
Jain Education International
3
७७
For Private & Personal Use Only
www.jainelibrary.org