________________
૫૩
ચૌદ ગુણસ્થાન
ઇચ્છાયાગ : સદ્ધર્મને પરિપૂર્ણ રીતે સેવવાની સાચી ઇચ્છાપુકના જ્ઞાની પુરુષોના વિકથાદિ પ્રમાદને લીધે ખાડખાંપણવાળા જે ધમ વ્યાપાર (ચેગ) તે ઇચ્છાયાગ.
આ ચેગીમાં (૧) ધ કરવાની ઈચ્છા હોય (૨) શ્રુતજ્ઞાન હાય (૩) સમ્યક્ત્વભાવ હાય (૪) પ્રમાદ હાય. શાસ્ત્રયોગ : શાસ્ત્રપ્રધાન યાગ તે શાસ્ત્રયાગ.
અપ્રમત્ત ચેાગીના તિ મુજબના શ્રદ્ધાવ ́તના આગમ વચના“નુસારી શુદ્ધ (અવિકલ) ધ વ્યાપાર તે શાસ્ત્રયેાગ કહેવાય. અર્થાત્ આ ચેગી (૧) શ્રદ્ધાવત હોય (૨) અપ્રમત્ત હોય (૩) તીવ્ર શાસ્ત્રવેત્તા હોય (૪) યથાશકિત શુદ્ધ ક્રિયા કરતા હોય.
:
સામર્થ્યયાગ : શાસ્ત્રમાં જેના ઉપાય દશાઁવ્યે અને તે શાસ્ત્ર કરતાં પણ જેને વિષય શકિતના ઉદ્રેકને લીધે પર બની ગયા તે સામર્થ્ય યાગ કહેવાય. અહીં શાસ્ત્રની પ્રધાનતા ન હાઇને આત્મસામર્થ્યની પ્રધાનતા હોય છે.શાસ્ત્ર સામાન્યત:સામર્થ્ય યાગનું' દિશાસૂચન માત્ર કર્યુ છે પણ શાસ્ત્ર કાંઈ તે સામર્થ્ય –ચેાગના માગ પ્રાપ્ત કરાવી આપવા સમ નથી. જે એ ઉપાય પ્રમાણે પ્રયાણ આદરે છે તે ધીરે ધીરે ઉપર ઉપરના ગુણસ્થાના વટાવતા આગળ વધતા જાય છે. છેવટે તા એ શાઓકત મર્યાદાને પણ વટાવી જઈને શાસ્રને પણ અગેાચર (પર) એવા વિષયને પામતે પામતે આગળ વધી જાય છે. પછી ત અહીં આત્મ-સામર્થ્યનું જ પ્રાધાન્ય હાય છે. આ સામર્થ્ય –ચાગના એ પ્રકાર છે. ધમ સન્યાસ અને ચૈગ સન્યાસ.
ધર્મ એટલે ક્ષાયેાપશમિક ભાવા, ચેગ એટલે મન-વચન-કાયાના ચાંગા તે તે ક્રમના ક્ષયે પશમી ઊપજતા ક્ષમા વગેરે ભાવાને રક્ષાયેાપમિક ભાવે કહેવાય છે. તે ક્ષમાહિરૂપ ધર્મના ત્યાગ કરવા તે ધર્મ સન્યાસરૂપ સામર્થ્ય યોગ કહેવાય છે. ક્ષપકશ્રેણી ઉપર ચડેલા ચાર્ગો કર્મોને ખપાવતાં ચારેય ઘાતીકાંના સ ́પૂર્ણ ક્ષય કરે છે ત્યારે તેમને ક્ષાયિક ભાવના જ્ઞાનાદિ ણા ઉત્પન્ન થાય છે. આમ “થતાં ક્ષાપશમ ભાવના માદિ ગુણે નષ્ટ થઈ જાય છે. આને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org