________________
૬૨
ચૌદ ગુણસ્થાન તવરસ થાય, જ્યારે વિકૃદ્ધિમાં શુભને તીવ્ર અને અશુભને મંદરસ બંધાય.
સારાંશ એ છે કે અપૂર્વકરણ વખતે શુભ અધ્યવસાય પ્રતિસમય ચડતી માત્રામાં હોય છે. તેથી સમયે સમયે ઉપરોક્ત પાંચે ય કાર્ય ચડતા રડતા થાય છે. આ રીતે સ્થિતિઘાતાદિ પાંચે ય કદાપિ થયા ન હતા. કેમ કે આ ચડતે પરિણામ કદાપિ આવ્યું ન હતું. માટે જ આ પાંચેયને અપૂર્વ કહેવામાં આવે છે. આ વિલાસવાળું અપૂર્વકરણ અન્તર્મુહૂર્તકાળ સુધી જ ચાલે છે
અનિવૃત્તિકરણ : છેલા યથાપ્રવૃત્તકરણ વખતે આયુષ્ય સિવાયના સાતે ય કર્મની સ્થિતિ–તૂટી પડીને અંતઃ કે. કે. સાગરોપમની થઈ ગઈ હતી, હવે આ અપૂર્વકરણમાં તેથી પણ સંખ્યામાં ભાગની માત્ર સ્થિતિ રહી, સંખ્યાતા બહુ ભાગને નાશ થયે તેમ જ એ કર્મોના રસ પણ તૂટ્યા. અર્થાત્ એ કર્મો કાંઈક નિર્બળ થયાં. માટે - જ અપૂર્વકરણ દ્વારા આત્મા (મિથ્યા મોહનીય કર્મ) રાગ-દ્વેષના તત્ર રસરૂપ ગ્રન્થિને ભેદી નાંખે છે. એટલે કે મિથ્યાત્વ મેહનીય કર્મને -સત્તામાં રહેલાં તીવ્ર રસ તૂટી પડે છે, તે એકદમ મંદ પડી જાય છે. જેથી આગળનું કામ સરળ થાય છે.
આ અપૂર્વકરણને એક અંતર્મદૂતને કાળ પૂર્ણ થતાં આત્મા અનિવૃત્તિકરણના એક અન્તર્મદના કાળમાં પ્રવેશે છે. અહીં પણ 'અપૂર્વ સ્થિતિઘાતાદિ ચાલુ તે રહે જ છે પણ આ કરણમાં એકસાથે તે તે સમયે પ્રવેશતા જીના અધ્યવસાય ઉત્તરોત્તર સમયે વધતા જાય છે અને તે તે સમયે એક સાથે તે અનિવૃત્તિકરણમાં ચડેલા તે -જીના પરસપરના અધ્યવસાય ભાવમાં ફેરફાર હેતું નથી. અપૂર્વ કરણમાં તે એક જ સમયે તેમાં પ્રવેશેલા જીના અધ્યવસાયમાં પરસ્પર ફેરફાર રહ્યા કરે છે.
જેમ કે ૧ લાખ જીવ એકસાથે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે. પરંતુ જ્યાં સુધી તેના પરસ્પરના અધ્યવસાયમાં તારતમ્ય રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org