________________
ચોદ ગુણસ્થાન
૭
બીજુ ગુણસ્થાન પણ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે. અહીં ઉપશમભાવનું સમ્યક્ત્વ અનતી વાર પ્રાપ્ત થવા છતાં જાતિ તરીકે એકની જ વિવક્ષા કરીએ અને એ જ રીતે એ ઉપશમભાવના સમ્યફત્વથી પડતાં અનંતી વાર પ્રાપ્ત થતા બીજા ગુણસ્થાને પણ જાતિથી એક જ માનીએ તે (૪+ ૧) ભવચક્રમાં પાંચ વારની પ્રાપ્તિની હકીકત સંગત થઈ જાય છે.
પહેલાં તે ઉપશમ–સમ્યફત્વ દરેક જીવને અવશ્યમેવ પ્રાપ્ત થાય જ. ત્યાર પછી જે ૧ લે શુદ્ધ પેજ ઊદયમાં આવે તે તે જીવ ક્ષપશમ સમ્યફત્વ પ્રાપ્ત કરે, અને જે બીજો પૂંજ ઉદયમાં આવે તે મિશ્ન-સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને જે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવ્યા હોય અને ૩ જો પૂંજ ઉદયમાં આવવાની તૈયારી કરી ને આવ્યો હોય તે વખતે સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે અને ૩ જો પૂંજ ઉદયમાં આવે તે ૧ લું મિથ્યાત્વ ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય. વળી એ જ ગુંગળામણ એ જ અંધકારમાં અટવાઈ જવાનું છતાં પૂર્વની એ ગુંગળામણ અને અંધકાર કરતાં હવે તેમાં ઘણું જ ઓછાશ તે ખરી જ.
(૧) હવે જે આત્માને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે ૧ લા શુદ્ધ પુજને કેટલેક અપંજ ઉદયમાં આવે તે ત્રીજા અશુદ્ધ પૂજ (મિથ્યાત્વ પૂજ)માંથી બીજામાં કેટલેક અર્ધશુદ્ધ જથ્થો ઠલવાય છે. એને જ કેમ કહેવાય છે. અને બીજા મિશ્ર પૂજમાંથી ૧ લામાં તે જ વખતે શુદ્ધ થઈને સંક્રમે છે.
(૨) જે ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી બીજે મિશ્ર પેજ ઉદયમાં આવી જાય તે-૧લા શુદ્ધપુંજમાંથી અડધા મેલા થઈને અને ત્રીજા માંથી અર્ધા ચેખા થઈને કર્મપ્રદેશે બીજામાં સંક્રમે છે.
(૩) જે ઉ૫. સત્વ પામ્યા પછી ત્રીજા અશુદ્ધ પૂંજ ઉદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org