________________
ચૌદ ગુણસ્થાન
મિત્રાદિ આઠે ય દષ્ટિ અંગે વિશેષ એધની ઇચ્છાવાળાએ ચેાગ-દ્રષ્ટિ ગ્રન્થ તથા યાગદ્યષ્ટિની સઝાય જોઈ લેવા ભલામણ છે. (૨) તારાષ્ટિ :
આ જીવાને ૧. ચેાગકથા પ્રત્યે અત્યન્ત પ્રીતિ હાય ૨. ચાઓ પ્રત્યે બહુમાન હાય ૩. યોગીઓની યથાશક્તિ સેવા હાય કે જે સેવા ૪. ખીજા અનેક ગુણાને લાભ તેના આત્મામાં કરી આપે. વળી એ સેવા શ્રદ્ધાત્મક હિતના ઉદયને પણુ કરનારી અને. ૫. એ સંતસેવાને લીધે તેના ક્ષુદ્ર ઉપદ્રવાન નાશ થઈ જાય. ૬. વળી આ ચોગી શિષ્યને સંમત અને. ૭. આ યોગીને ભવજન્ય ભય અત્યન્ત ન હોય કેમ કે તેવાં અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ જ નથી હોતી ૮. વળી ચિત-નૃત્ય અવશ્ય કરતા રહે. અર્થાત્ જે કાંઈ ઉચિત હોય તેમાં ખામી આવવા દેતા નથી. ૯. અને અનુચિતમાં પ્રવૃત્તિ રતા નથી. કેમ કે તે સરળ પિરણામી આત્મા છે. ૧૦. ઉચ્ચ ક્રિયાસાધકોને જોઈને તેને પણ તે ક્રિયાની તેવી સિદ્ધિ જોઈને તે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? તે જાણવાની તૌત્ર લાદ્યસા થયા કરે. તેનું અંતર પાકારી ઊઠે છે, “અહા ! ધન્ય એ ક્રિયા ! પવિત્ર એ ક્રિયા ! અહા ! એ મહાત્માની ધર્મ સાધના ! અહા ! એમનું' ધન્યજીવન ! શી રીતે પામ્યા હશે. આવી સાધના !
તે ચેાગીનું ચિત્ત આટલું જ વિચારીને શાન્ત થઈ જતું નથી.
તેનામાં રહેલી તે વિચારે છે,
કિન્તુ તેવી જ ક્રિયા પોતે પણ કરતા હોય ત્યારે વિકલતા નઈને પોતાની તરફ નફરત જગવે છે. ધિકાર હા આ જાતને. જે આવી ઢંગધડા વિનાની ક્રિયા આરાધે છે! અહા મારી પામરતા ! પતિતતા !
શ્રી ચેાગદષ્ટિ સજ્ઝાયમાં કહ્યું છે,
૩૭
વિનય અધિક ગુણીના કરે મન; ટ્રુખે નિજ ગુણુ હાણુ રે.... મન.
૧૧. વળી આ દષ્ટિવાળા ચચાઁ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે. શી રીતે આ સંસાર–ભાવના ઉચ્છેદ
થાય તેની ચિન્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org