________________
ચૌદ ગુણસ્થાન
૪૭
ફેરફાર થાય છે? ઈત્યાદિ વિચાર કરવાનું છે. પરંતુ તે પહેલાં ગદષ્ટિની જ દષ્ટિનું વિવેચન કર્યું છે તે સાથેસાથે પ્રસંગતઃ બાકીની ચાર દષ્ટિને પણ વિચાર કરી લઈએ. ત્યાર પછી સમ્યકૃતપ્રાપ્તિને ક્રમ વગેરેની વિચારણા કરશું. (૫) સ્થિરાદષ્ટિ :
સ્થિરાદિ ચારેય દષ્ટિ સમ્યક્ત્વભાવપૂર્વક જ હોય છે. આ દષ્ટિ બે પ્રકારે છે : નિરતિચાર અને સાતિચાર.
જે રત્નપ્રભારૂપ બાધ કમ વિનાના રત્નની જેમ અતિચાર વિનાને છે તે નિરતિચાર સ્થિરાદષ્ટિ કહેવાય છે. અને જે બેધને પુનઃ પુનઃ અતિચારની ધૂળ લાગ્યા કરે છે અને ઝાંખે પડ્યા કરે છે તે સાતિચાર સ્થિરાદષ્ટિ છે.
ઝાંખે બંધ પણ મૂલતઃ તે સ્થિર જ છે એટલે તેને પણ સ્થિર કહી શકાય. અહીં રહેલા એગીને ૧. સૂક્ષમધની પ્રાપ્તિ થાય છે. વેદ્ય-સંવેદ્ય પ્રાપ્ત થાય છે. ૨. સઘળી ભવચેષ્ટા બાળકની ધૂલિગ્રહ. કૌડા સમી ભાસે છે. ૩. હું એક જ છું, બાકી બધું અસત છે... ઉપાસવરૂપ છે,” એવી વિચારણુ જોર કરે છે.
ધર્મજનિત ભેગ પણ અહીં અનિષ્ટ ભાસે છે.
ચન્દન સ્વભાવથી જ શીતલ છે છતાં ચન્દનને અગ્નિ વનને બાળે જ છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે. તેમ ધર્મજનિત ભેગ પણ આંતરદાહ ઉપજાવે છે. આ દષ્ટિવાળા જીવોને અલુપતા આદિ ગુણે પણ પ્રાપ્ત થાય છે.
સ્થિરાદષ્ટિ કેક દશન | યોગગ | દેત્યાગ | ગુણપ્રાપ્તિ | ગુણસ્થાન
રત્નપ્રભાસમ | પ્રત્યાહાર | ભ્રાંતિત્યાગ
૪-પ-૬
સૂક્ષ્મબોધ અલોલુપતાદિ
નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org