________________
૪૩
ચૌદ ગુણસ્થાન
પ્રશ્ન : વેધ–સંવેદ્યાદિ પદને સ્પષ્ટ અર્થ શું થાય ?
ઉત્તર : નરકાદિ અપાયના કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય છે. તેમને આગમથ અપ્રવૃત્તિની બુદ્ધિથી અનુભવવા તેનું નામ વેધ–સંવેદ્ય, પદ. અને તેમને આગમથ અપ્રવૃત્તિની બુદ્ધિથી ન અનુભવતાં સ્વમતિથી પ્રવૃત્તિરૂપે અનુભવવા તે અદ્ય-સંવેદ્ય પદ કહેવાય. આ અદ્ય-સંવેદ્ય, પદ સમ્યકત્વાદિ લક્ષણવાળું અન્વર્થ નામવાળું છે. અહીં જ આત્માનું સાચું સંવેદન થાય છે માટે જ આ આત્મપદ વાસ્તવિક પદ છે. બીજા બધા અપદ છે. એ અપદ કે અવેદ્ય-સંવેદ્ય પદ ભવાભિનંદી જીને હોય છે. અહીં એક વસ્તુના સ્વરૂપને બીજાના સવરૂપમાં ભાસ થઈ જાય છે. અર્થાત્ જે પર છે તેમાં સ્વત્વનું, જે સ્વ છે તેમાં પરત્વનું ભાન થાય છે. આ પદવાળા જીવને બેધ વિષમિશ્ર અનની જેમ. નિયમતઃ અસુન્દર છે, વિપરીત બેધવાળા આ છ વર્તમાનકાળને જ જોનારા હોય છે કેમ કે તેઓ હિતાહિતના વિવેકમાં અંધ બન્યા, છે. એમની ભાવાન્ધતા અનિત્યાદિમય સંસારને તે સ્વરૂપમાં જોવા દેતી નથી. જે દુખનાં જ કારણ છે તેને સુખનાં સાધને માને છે, જે કુકૃત્ય છે તેને જ સત્કૃત્ય માને છે.
ખુજલી ખણુનાર માણસની જેમ આ છે ભેગેના ભેગમાં જ આનંદ માને છે. પરન્તુ ભેગ-નાશથી કેઈ આનંદ માનતા જ નથી. આ જડ જ તત્વતઃ અકાર્ય શું છે? તેને વિચાર કર્યા વિના ગમે તેવી અસત્ ચેષ્ટાઓ કરી દઈને પાપકર્મોથી પિતાના જ આત્માને બાંધી દે છે. કર્મભૂમિમાં ધર્મબીજ સમું માનવજીવન પામીને પણ્. આ અ૫મતિ છ સતકર્મની ખેતી કરતા નથી !
વિપાકદારૂપ એવાં કુકામાં રક્ત બનાવતા સચેષ્ટાને ત્યજાવતા એ અજ્ઞાનતિમિરને ધિક્કાર છે. આ બધે ય પ્રતાપ અવેધ સંવેદ્ય પદને છે. કેમ કે એ જ જીવને અંધાપો છે; દુર્ગતિમાં પતન પમાડનાર એ. જ છે! એને જીતવા માટે સત્સંગ જ સમર્થ છે.
જ્યારે આ અવેધ સંવેદ્ય પદ છતાય છે ત્યારે કદાગ્રહની નિવૃત્તિ થાય છે. જે કદાગ્રહ બેધને રોગરૂ૫, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org